શિક્ષણથી વંચિત રહી ગયા હોય તેવા ૬ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોનો સર્વ શિક્ષા અંતર્ગત સર્વે હાથ ધરવામાં આવશે

survey will be conducted under Sarva Shiksha, deprived of education

શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને શિક્ષણ મળી રહે તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શિક્ષણથી વંચિત રહી ગયા હોય તેવા ૬ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોનો સમગ્ર અમરેલી જિલ્લામાં સર્વ શિક્ષા અંતર્ગત સર્વે હાથ ધરવામાં આવશે. સર્વ શિક્ષા અંતર્ગત હાથ ધરવામાં આવનાર આ સર્વેમાં ધો.૧ થી ધો.૧૨ સુધીનું શિક્ષણ ન મેળવ્યું આ પણ … Read more

કમ્યુનિકેશન સ્કિલ્સ કેવી રીતે સુધારવું, વાંચો સંપૂર્ણ માહિતી

કમ્યુનિકેશન સ્કિલ્સ કેવી રીતે સુધારવું

કમ્યુનિકેશન સ્કિલ્સ કેવી રીતે સુધારવું : સંબંધો જાળવવાના હોય કે પછી શિક્ષણ અને કામની વાત હોય, અસરકારક સંચાર કે યોગ્ય સંચાર હોવો ખૂબ જ જરૂરી છે. સારા સંચાર કૌશલ્યો વિકસાવવા માટે અહીં કેટલાક પગલાં અને ટીપ્સ આપી છે. કોમ્યુનિકેશન સ્કીલ્સની મૂળભૂત બાબતોને સમજવીકોમ્યુનિકેશન ખરેખર શું છે તે સમજો. કોમ્યુનિકેશનમાં, પ્રેષક રીસીવરને સિગ્નલ અથવા સંદેશા પ્રસારિત … Read more

જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ ભરતી 2022

જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ ભરતી 2022 : જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ તથા સ્પેશ્યલાઈઝડ એડોપ્શન એજન્સી, ભરૂચ માટે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે મંજુર થયેલ જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્ર્રસિદ્ધ થયેના 10 દિવસમાં અરજી કરવાની રહેશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા … Read more

સુરત જિલ્લા પંચાયત ભરતી 2022, અરજી કરવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર 2022

સુરત જિલ્લા પંચાયત ભરતી 2022

સુરત જિલ્લા પંચાયત ભરતી 2022 : જિલ્લા પંચાયત સુરત દ્વારા nhm અને guhp પોસ્ટ 2022 હેઠળ સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ અને અન્ય જગ્યાઓ માટે ભરતી પ્રકાશિત કરવામાં આવી છે. સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે જિલ્લા પંચાયત સુરતમાં વિવિધ 25 પોસ્ટ માટે ભરતી થવા જઇ રહી છે. સુરત જિલ્લા પંચાયતની ભરતી અંગેની વધુ વિગતો જેમ કે વય … Read more

ક્રિકેટર ઋષભ પંતનો કાર અકસ્માત, માથા અને પગમાં ગંભીર ઈજા, હોસ્પિટલમાં દાખલ

Cricketer Rishabh Pant's car accident

ક્રિકેટર ઋષભ પંતનો કાર અકસ્માત, ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતની કારને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયા છે. પંતને માથા, પીઠ અને પગમાં ઘણી ઈજા થઈ છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. રૂરકી પરત ફરતી વખતે ગુરુકુલ નલસન વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. … Read more

આજે ફ્લાવર શો ખુલ્લો મુકાશે, સીએમ કરશે ઉદધાટન,જાણો કેટલા રૂપિયા રહેશે ફી?

Flower show know how much will be the fee

આજે ફ્લાવર શો ખુલ્લો મુકાશે : અમદાવાદીઓ જેની દર વર્ષે રાહ જોતા હોય છે તેવો ફ્લાવર શો આજે ખુલ્લો મુકાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શોનું ઉદઘાટન કરવામાં આવશે. ફ્લાવર શોમાં લોકો શિયાળામાં એક જ જગ્યાએ 150થી વધુ ફૂલો જોઈ શકશે. આગામી સમયમાં ભારતમાં જી-20 સંમેલન યોજાવા જઈ રહ્યું છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને થીમ … Read more

PM મોદીના માતા હીરાબાનું નિધન

PM મોદીના માતા હીરાબાનું નિધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલીસવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા છે. અહીં વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.અમદાવાદની યૂ.એન મહેતા હોસ્પિ.માં નિધન, છેલ્લા બે દિવસથી હતા … Read more

એકમ કસોટી ટાઈમ ટેબલ જાહેર દ્વિતીય સત્ર ધોરણ 3 થી 8 ,જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

એકમ કસોટી ટાઈમ ટેબલ જાહેર દ્વિતીય સત્ર ધોરણ 3 થી 8

એકમ કસોટી ટાઈમ ટેબલ જાહેર દ્વિતીય સત્ર ધોરણ 3 થી 8, ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે શૈક્ષણિક વર્ષઃ ૨૦૨૨-૨૩માં પ્રથમસત્રની જેમ દ્વિતીયસત્રમાં પણ ધોરણ ૩ થી ૮માં સામયિક મૂલ્યાંકન હેતુસર પ્રાથમિક શાળાઓમાં પ્રશ્નબેંક અમલી થનાર છે. આ અંગેનું દ્વિતીયસત્રનું સમયપત્રક આ સાથે સામેલ છે. સદર સમયપત્રક મુજબ મૂલ્યાંકનના દિવસે શાળાને પ્રશ્નબેંક ઉપલબ્ધ કરાવવામાં … Read more

ઋતુરાજ ગાયકવાડે એક ઓવરમાં 7 સિક્સ ફટકારી ,જુઓ વિડિયો

ઋતુરાજ ગાયકવાડે એક ઓવરમાં 7 સિક્સ ફટકારી

ઋતુરાજ ગાયકવાડે એક ઓવરમાં 7 સિક્સ ફટકારી : ગાયકવાડે આ કારનામું મહારાષ્ટ્રની ઈનિંગની 49મી ઓવરમાં કર્યું હતું. શિવા સિંહની આ ઓવરમાં એક બોલ નો બોલ હતો. આમ આ ઓવર સાત બોલની થઈ હતી અને ગાયકવાડે દરેક બોલે છગ્ગો ફટકાર્યો હતો. તે ઓવરમાં કુલ 43 રન આવ્યા હતા. આ ઈનિંગમાં તેણે 159 બોલમાં 220 રન માર્યા. … Read more

વોટ્સએપ માં આવ્યું નવું ફીચર્સ જાણો તમારે કેટલું કામનું, વોટ્સએપ કોમ્યુનિટી ફીચર્સ નો ઉપયોગ કેવી રીતે કરવો

વોટ્સએપ માં આવ્યું નવું ફીચર્સ જાણો તમારે કેટલું કામનું

WhatsApp Communities : WhatsApp નું કમ્યુનીટી ફ્યુચર્સ લોન્ચ થયું જાણો તમારે કેટલું ઉપયોગી અને કઈ રીતે આ ફ્યુચર્સ કામ કરશે. આ નવા ફીચર્સના ફાયદા નીચે આપેલ લેખથી જાણી શકશો.વોટ્સએપ કોમ્યુનિટી ફીચર્સ નો ઉપયોગ કેવી રીતે કરવો WhatsApp Communities વોટ્સએપ નું કમ્યુનીટી ફીચર્સ આમ જોવા જઈએ તો એક ગ્રુપ તરીકે જ વર્ક કરેશે, તો વોટ્સએપ ના આ … Read more

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો