SarkariYojna
શિક્ષણથી વંચિત રહી ગયા હોય તેવા ૬ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોનો સર્વ શિક્ષા અંતર્ગત સર્વે હાથ ધરવામાં આવશે
શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને શિક્ષણ મળી રહે તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શિક્ષણથી વંચિત રહી ગયા હોય તેવા ૬ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોનો સમગ્ર અમરેલી જિલ્લામાં સર્વ શિક્ષા અંતર્ગત સર્વે હાથ ધરવામાં આવશે. સર્વ શિક્ષા અંતર્ગત હાથ ધરવામાં આવનાર આ સર્વેમાં ધો.૧ થી ધો.૧૨ સુધીનું શિક્ષણ ન મેળવ્યું
આ પણ વાંચો : તલાટી મંત્રી અને જુનીયર કલાર્કની પરીક્ષા તારીખમા ફેરફાર બાબત નોટીફીકેશન
હોય તેવા તમામ ઉપરાંત અધવચ્ચેથી શાળા છોડી દીધી હોય તેવા બાળકો અને તે ઉપરાંત દિવ્યાંગ હોય તેવા બાળકો સહિતના ૬ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોને, જિલ્લાની તમામ પ્રાથમિક શાળા મારફત આ સર્વેમાં આવરી લેવામાં આવશે. તા.૨૦ જાન્યુઆરી, ૨૦૨૩ સુધી આ સર્વે શરુ રહેશે. જિલ્લાના આ સર્વે અંતગર્ત આવરી લેવાના થાય તેવા બાળકો જો કોઈના ધ્યાને હોય અથવા જાણમાં આવે તો જિલ્લાની જાહેર જનતાને આ કામગીરીમાં સહભાગી થવા માટે જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર-વ-જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in