Connect with us

SarkariYojna

ઋતુરાજ ગાયકવાડે એક ઓવરમાં 7 સિક્સ ફટકારી ,જુઓ વિડિયો

Published

on

ઋતુરાજ ગાયકવાડે એક ઓવરમાં 7 સિક્સ ફટકારી : ગાયકવાડે આ કારનામું મહારાષ્ટ્રની ઈનિંગની 49મી ઓવરમાં કર્યું હતું. શિવા સિંહની આ ઓવરમાં એક બોલ નો બોલ હતો. આમ આ ઓવર સાત બોલની થઈ હતી અને ગાયકવાડે દરેક બોલે છગ્ગો ફટકાર્યો હતો. તે ઓવરમાં કુલ 43 રન આવ્યા હતા. આ ઈનિંગમાં તેણે 159 બોલમાં 220 રન માર્યા. જેમાં 10 ચોગ્ગા અને 16 છગ્ગાનો સમાવેશ થાય છે.

ઋતુરાજ ગાયકવાડે આજે 6 બોલ માં 7 સિક્સ ફટકારી

ઋતુરાજ ગાયકવાડે 141 બોલ માં 277 રન કર્યા હતા જેમાં 15 સિક્સ અને 25 ચોકા હતા આજ શાનદાર ઈનીગ વલ્ડ રેકોર્ડ નોંધાયો હતો.50 ઓવર ની મેચ માં ટીમ દ્વારા 506 રન બે વિકેટ ગુમાવી ને બનાવ્યા હતા.

એક 1 ઓવરમાં 43 રન બનાવ્યા

ઋતુરાજ ગાયકવાડે યુપી સામે આ વિજય હઝારે ટ્રોફી માં એક ઓવર માં સતત સાત સિક્સર ફટકારીને મોટા વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે. આ ઓવરમાં તેણે 43 રન બનાવ્યા હતા. ગાયકવાડ પહેલા બ્રેટ હેમ્પટન અને જો કાર્ટરે વર્ષ 2018માં એક ઓવરમાં 43 રન બનાવ્યા હતા. આ સાથે જ ઋતુરાજ ગાયકવાડ રોહિત શર્મા, એન જગદીશન પછી એક ઇનિંગમાં 16 છગ્ગા મારનાર ત્રીજો ખેલાડી બની ગયો છે.આ ઈનિગ હંમેશા યાદગાર રહેશે.

ઋતુરાજ ગાયકવાડે vijay hazare Trophy

ઋતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad) મહારાષ્ટ્રના ઓપનર તરીકે વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy)માં એક અલ્કપ નીય રેકોર્ડ આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ગાયકવાડે (Ruturaj Gaikwad Record) એક ઓવરમાં 7 સિક્સર ફટકારી હતી. જે આની સાથે એક ઓવર માં 7 સિક્સર મારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે મેચની 49મી ઓવરમાં આ કારનામો કર્યો હતો.

મહત્વપૂર્ણ લિંક: 

6 બોલ માં 7 સિક્સ વિડિયો જુઓઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
ઋતુરાજ ગાયકવાડે એક ઓવરમાં 7 સિક્સ ફટકારી
ઋતુરાજ ગાયકવાડે એક ઓવરમાં 7 સિક્સ ફટકારી

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending