SarkariYojna
જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ ભરતી 2022 : જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ તથા સ્પેશ્યલાઈઝડ એડોપ્શન એજન્સી, ભરૂચ માટે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે મંજુર થયેલ જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્ર્રસિદ્ધ થયેના 10 દિવસમાં અરજી કરવાની રહેશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ ભરતી 2022
સંસ્થાનું નામ | જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ |
પોસ્ટ નામ | વિવિધ પોસ્ટ |
કુલ જગ્યા | 5 |
સ્થળ | ભરૂચ |
અરજી છેલ્લી તારીખ | 02/01/2023 |
અરજી પ્રકાર | ઑફલાઇન |
આ પણ વાંચો : શું તમે નોકરીની શોધમાં છો ? મેળવો તમારા જિલ્લાની નોકરીની માહિતી
પોસ્ટનું નામ & લાયકાત
જીલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ | જગ્યા | શૈક્ષણિક લાયકાત | પગાર |
આઉટરીચ વર્કસ | 1 | બેચરલ ઓફ રૂરલ સ્ટડી / રૂરલ મેનેજમેન્ટ / સોશિયલ વર્ક / ગ્રેજ્યુએટ ઓફ એની ડિસીપ્લીન | રૂ. 11,000/- પ્રતિમાસ |
સ્પેશ્યલાઈઝડ એડોપ્શન એજન્સી, ભરૂચ | |||
નર્સ | 1 | ડીપ્લોમા ઇન નર્સિંગ / અનુભવી અથવા ફ્રેશર | રૂ. 12,000/- પ્રતિમાસ |
આયાબેન | 2 | ધોરણ 7 પાસ | રૂ. 8,000/- પ્રતિમાસ |
ચોકીદાર | 1 | ધોરણ 7 પાસ | રૂ. 8,000/- પ્રતિમાસ |
સૂચનાઓ
- દરેક જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે અને અરજી કવર પર જગ્યાનું નામ ફરજીયાત લખવાનું રહેશે.
- તા.15-10-2022ના રોજ આઉટરીચ વર્કસ અને તા. 04-03-2022 અને તા. 26-04-2022ના રોજ નર્સ, આયાબેન, ચોકીદારની જાહેરાત અનુસંધાને કરેલ ઉમેદવારોએ બીજી વખત અરજી કરવાની જરૂર નથી.
- અધુરી માહિતીવાળી કે નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી.
- ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની બાબતનો આખરી નિર્ણય જીલ્લા ભરતી પસંદગી સમિતી ભરૂચને આધીન રહેશે.
આ પણ વાંચો : OPAL ભરતી 2022, અરજી કરવાની છેલ્લી તારીખ 8મી જાન્યુઆરી 2022
કેવી રીતે અરજી કરવી?
- જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ હસ્ત લેખિત અરજી તાજેતરના ફોટોગ્રાફ અને જરૂરી દસ્તાવેજો સાથે જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ગ્રાઉન્ડ ફ્લોર, જીલ્લા સેવા સદન ભાગ – 2, ગાયત્રી નગર સામે, ભરૂચ – 392001ને મળે તે રીતે રજી.એ.ડી.થી મોકલવાની રહેશે.
અરજી મોકલવાનું સરનામું :
- જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ગ્રાઉન્ડ ફ્લોર, જીલ્લા સેવા સદન ભાગ – 2, ગાયત્રી નગર સામે, ભરૂચ – 392001
મહત્વપૂર્ણ તારીખો:
છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયેથી 10 દિવસમાં અરજી કરવાની રહેશે. |
આ પણ વાંચો : અંગ્રેજી શીખો હવે ઘેર બેઠા ડ્યુઓલિંગો એપ વડે
મહત્વપૂર્ણ લિંક :
જાહેરાત નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 02 જાન્યુઆરી 2023 છે.
જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in