google news

એકમ કસોટી ટાઈમ ટેબલ જાહેર દ્વિતીય સત્ર ધોરણ 3 થી 8 ,જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

એકમ કસોટી ટાઈમ ટેબલ જાહેર દ્વિતીય સત્ર ધોરણ 3 થી 8, ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે શૈક્ષણિક વર્ષઃ ૨૦૨૨-૨૩માં પ્રથમસત્રની જેમ દ્વિતીયસત્રમાં પણ ધોરણ ૩ થી ૮માં સામયિક મૂલ્યાંકન હેતુસર પ્રાથમિક શાળાઓમાં પ્રશ્નબેંક અમલી થનાર છે. આ અંગેનું દ્વિતીયસત્રનું સમયપત્રક આ સાથે સામેલ છે. સદર સમયપત્રક મુજબ મૂલ્યાંકનના દિવસે શાળાને પ્રશ્નબેંક ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ અંગે શાળાઓને આપની કક્ષાએથી જાણ કરવા અને આગળની ઘટિત કાર્યવાહી કરવા આથી જણાવવામાં આવે છે.

એકમ કસોટી ટાઈમ ટેબલ જાહેર દ્વિતીય સત્ર ધોરણ 3 થી 8

  • જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ શાસનાધિકારીશ્રી, તમામ
  • વિષયઃ સામયિક મૂલ્યાંકન અંતર્ગત દ્વિતીયસત્ર પ્રશ્નબેંક અંગેનું સમયપત્રક મોકલવા બાબત.
  • સંદર્ભઃ અત્રેની કચેરીનોપત્રક્રમાંકઃજીસીઈઆરટી/સીએન્ડઈ/૨૦૨૨/૨૧૬૧૮-૮૯ તા.૨૨/૦૭/૨૦૨૨

બિડાણઃ સામયિક મૂલ્યાંકન અંતર્ગત દ્વિતીયસત્ર પ્રશ્નબેંક અંગેનું સમયપત્રક

નકલ સવિનય રવાનાઃ

  • માન. શિક્ષણ સચિવશ્રી (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ), શિક્ષણવિભાગ, નવા સચિવાલય, ગાંધીનગર
  • માન. એસ.પી.ડી.શ્રી, સમગ્ર શિક્ષા, ગાંધીનગર
  • માન. નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂના સચિવાલય, ગાંધીનગર
  • કન્વીનરશ્રી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર
  • નકલ રવાના
  • પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, તમામ

મહત્વપૂર્ણ લિંક: 

જુઓ એકમ કસોટી ટાઈમ ટેબલઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
એકમ કસોટી ટાઈમ ટેબલ જાહેર દ્વિતીય સત્ર ધોરણ 3 થી 8
એકમ કસોટી ટાઈમ ટેબલ જાહેર દ્વિતીય સત્ર ધોરણ 3 થી 8

મહત્વપૂર્ણ નોંધ : આ માહિતી અમે વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી સત્તાવાર વેબસાઈટ પર જઈને માહિતી ચેક કરી લેવી

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો