google news

Online Jantri Gujarat 2024: જાણો તમારી જમીનનો સરકારી ભાવ, ઘરે બૈઠા ઓનલાઇન ચેક કરવાનું જાણો અહીંથી

Online Jantri Gujarat 2024 : મિત્રો અત્યારે તમે જમીન ખરીદવાનું વિચારતા હોવ ત્યારે તમારે જે જગ્યા પર ની જમીન હોઈ એનો શું ભાવ ચાલતો હોઈ એ પહેલા જાણવું જોઈએ. દરેક વિસ્તારમાં જમીનના ભાવ અલગ-અલગ રહેતા હોય છે. અને દરેક જમીનનો પોતાનો સરકારી ભાવ અલગ અલગ હોય છે. આજકાલ, મોટાભાગના લોકો તેમની જમીન ખરીદવા માંગે છે, લોકોએ જમીન પર સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે છે. સામાન્ય રીતે જમીન કે મકાનની બે કિંમત હોય છે, એક સરકારી ભાવ અને બીજી બજાર ભાવ.

Online Jantri Gujarat 2024

Online Jantri Gujarat 2024: કોઈપણ ખેડૂત મિત્રો જમીન ખરીદતી વખતે, અમારે તે જમીન સરકારી ભાવ મુજબ નોંધણી કરાવવા માટે નોંધણી ફી અને સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોઈ છે. આવી સ્થિતિમાં, તમારાના જમીનના સરકારી ભાવ દરેક જગ્યાએ અલગ-અલગ છે. કોઈપણ જમીનનો સર્કલ રેટ કે સરકારી ભાવ સરકાર દ્વારા નક્કી કરવામાં આવતો હોઈ છે.

જમીનના સરકારી ભાવ કેવી રીતે જાણશો? । Online Jantri Gujarat 2024

Online Jantri Gujarat 2024: તમે ઘરે બેઠા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની મદદથી જમીનના સરકારી ભાવ જાણી શકો છો. તમારે આના માટે કંઈ કરવું નહીં પડે. તમે ચેક કરી શકો છો, જમીનના સરકારી ભાવ થી કદાચ થોડા જ લોકો જાણતા હશો . મોટાભાગના લોકોને ખબર નથી કે તેમના વિસ્તારમાં જમીનના સરકારી ભાવ શું છે.

મોબાઈલથી જમીનના દર કેવી રીતે ચેક કરશો? । Online Jantri Gujarat 2024

Online Jantri Gujarat 2024: જો તમે કોઈપણ રાજ્યના છો અને તમારા રાજ્યના કોઈપણ વિસ્તારની જમીન ના ભાવ વિશે માહિતી લેવા માંગતા હોવ , તો તમારે ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર વિઝિટ કરવાની રહેશે . તમે નીચે આપેલ સ્ટેપ અનુસરીને તમારા રાજ્યની જમીનના સરકારી ભાવ જાણી શકો છો.

  • સૌ પ્રથમ, તમારે Google પર જઈને તમારા રાજ્યનું નામ ટાઈપ કરવું પડશે.
  • હવે તમારા રાજ્યની https://garvi.gujarat.gov.in/ સત્તાવાર વેબસાઇટ પર વિઝિટ કરવાનું રહેશે.
  • ઉદાહરણ તરીકે, અમે તમને ગુજરાતમાં જમીનની સરકારી કિંમતને જોવાની પ્રક્રિયા તમને જણાવીશું.
  • મોબાઈલથી ગુજરાતની સરકારી જમીન જોવા માટે, સૌ પ્રથમ તમારે પર જવું પડશે.
  • હવે વેબસાઈટની મુલાકાત લેતા જ તેનું હોમ પેજ તમારી સામે ખુલશે. હોમ પેજ પર તમારે મેનુબારમાં પર ક્લિક કરવાનું રહેશે.

હાલ ની પરિસ્તિથી જોતા સરકારી ભાવ બજાર ભાવ કરતા ઓછો હશે. ચાલો તે પદ્ધતિઓ વિશે જાણીએ જેના દ્વારા તમે તમારા પોતાના મોબાઇલ ફોન પર 2024 માં જમીનના સરકારી ભાવ સરળતાથી જાણી શકશો.

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો