google news

OJAS Bharti 2024 : નવી ઓજસ ભરતી 2024, ગુજરાતમાં આવનારી તમામ ભરતીની માહિતી

OJAS Bharti 2024 : નવી ઓજસ ભરતી 2024 : ગુજરાતમાં હાલમાં ચાલતી તમામ ભરતીની માહિતી આજે તમારા માટે લઈ ને આવ્યા છે, જેમાં ધોરણ 5 પાસ થી લઈ ગ્રેજયુએટ સુધીની લાયકાત ધરાવનાર વ્યક્તિ માટે સંપૂર્ણ ભરતી ની માહિતી આપવામાં આવી છે અને સાથે દરરોજ સરકારી ભરતીની માહિતી જોવા મળશે. આ સરકારી માહિતી તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂરથી શેર કરીને જણાવજો.

હાલની ભરતી 2024 | ઓજસ નવી ભરતી 2024 post office | નવી ભરતી ની જાહેરાત | 10 પાસ ભરતી 2024 Gujarat |ઓનલાઇન ભરતી 2024 | તાજેતરની ભરતી | રેલવે ભરતી 2024 ગુજરાત | બાલવાટિકા ભરતી 2024 | આંગણવાડી ભરતી 2024 ગુજરાત | પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી 2024

ઓજસ નવી ભરતી 2024 માહિતી

ભરતી જાહેરાતગુજરાતમાં હાલમાં ચાલતી તમામ ભરતીની માહિતી
ભરતી સંસ્થાસરકારી ભરતી
ભરતી સ્થળગુજરાત
ભરતી પ્રકારસરકારી ભરતી
Official Website Ojas Bharti 2024

હાલની ભરતી 2024 | ઓજસ નવી ભરતી 2024 | Latest OJAS New Job 2024

ગુજરાત માં હાલ માં ચાલી રહેલ તમામ સરકારી ભરતી 2024 ની વિગત નીચે મુજબ આપવામાં આવેલ છે.

ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ ભરતી 2023

સંસ્થા નુ નામગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન (GSPHC)
કુલ ખાલી જગ્યા04
ખાલી જગ્યાનું નામઅધિક્ષક ઈજનેર (સિવિલ) વર્ગ-૧ તથા કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ-૧
Apply OnlineClick Here
છેલ્લી તારીખ12 જાન્યુઆરી 2024

 સુરત મહાનગરપાલિકા ભરતી 2024

ભરતી કરનાર સંસ્થાસુરત મહાનગરપાલિકા
પોસ્ટ નામવિવિધ જગ્યા
અરજી કરવાની છેલ્લી તારીખ
Apply Onlineટૂંક સમયમાં જાહેર થશે

સર્વ શિક્ષા અભિયાનમાં વિવિધ જગ્યાની ભરતી 2024

ભરતી કરનાર સંસ્થાસર્વ શિક્ષા અભિયાન
પોસ્ટ નામવિવિધ જગ્યા
અરજી કરવાની છેલ્લી તારીખ
Apply Onlineટૂંક સમયમાં જાહેર થશે

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024

ભરતી કરનાર સંસ્થાઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટ નામવિવિધ જગ્યા
અરજી કરવાની છેલ્લી તારીખ
Apply Onlineટૂંક સમયમાં જાહેર થશે

GSSSB ભરતી 2024

ભરતી કરનાર સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટ નામવિવિધ જગ્યા
અરજી કરવાની છેલ્લી તારીખ
Apply OnlineClick Here

ગુજરાત જાહેર સેવા આયોગ માં વિવિધ જગ્યાની ભરતી 2024

ભરતી કરનાર સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટ નામGPSC ભરતી 2024
અરજી કરવાની છેલ્લી તારીખ
Apply Onlineટૂંક સમયમાં જાહેર થશે

ગુજરાત આંગણવાડી ભરતી 2024

ભરતી કરનાર સંસ્થામહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત
પોસ્ટ નામગુજરાત આંગણવાડી ભરતી 2024
અરજી કરવાની છેલ્લી તારીખ
Apply Onlineટૂંક સમયમાં જાહેર થશે

ગુજરાત પોલીસ ભરતી 2024

ભરતી કરનાર સંસ્થાગુજરાત પોલીસ
પોસ્ટ નામપોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024
અરજી કરવાની છેલ્લી તારીખ
Apply Onlineટૂંક સમયમાં જાહેર થશે
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો