Connect with us

SarkariYojna

વોટ્સએપ માં આવ્યું નવું ફીચર્સ જાણો તમારે કેટલું કામનું, વોટ્સએપ કોમ્યુનિટી ફીચર્સ નો ઉપયોગ કેવી રીતે કરવો

Published

on

WhatsApp Communities : WhatsApp નું કમ્યુનીટી ફ્યુચર્સ લોન્ચ થયું જાણો તમારે કેટલું ઉપયોગી અને કઈ રીતે આ ફ્યુચર્સ કામ કરશે. આ નવા ફીચર્સના ફાયદા નીચે આપેલ લેખથી જાણી શકશો.વોટ્સએપ કોમ્યુનિટી ફીચર્સ નો ઉપયોગ કેવી રીતે કરવો

WhatsApp Communities

વોટ્સએપ નું કમ્યુનીટી ફીચર્સ આમ જોવા જઈએ તો એક ગ્રુપ તરીકે જ વર્ક કરેશે, તો વોટ્સએપ ના આ ફીચર્સથી યુઝર ને શું ફાયદો થશે.

સૌ પ્રથમ તો આપણે એ જાણી લઈએ કે કમ્યુનીટી ફીચર્સ વોટ્સએપ માં કઈ જગ્યાએ આપેલું છે, તો આપ સૌને જણાવી દઈએ કે ઉપર આપેલ ઈમેજ આપ જોઈ શકોછો કે ડાબી સાઈડ જ્યાં પેહલા કેમેરાનું ફીચર્સ આપેલ હતું તેની જગ્યાએ હવે કમ્યુનીટી ફીચર્સ જોવા મળી રહ્યું છે. તો ચાલો હવે તેના ફાયદા જણાવી દઈએ.

આ પણ વાંચો – Jio એ લોન્ચ કર્યું બજેટ લેપટોપ Jio Book, ફિચર્સની સાથે કિંમત પણ છે શાનદાર

WhatsApp Communities ફીચર્સના ફાયદા

  • આ ફીચર્સ થી તમે એક સાથે કમ્યુનીટીની અંદર ઘણા ગ્રુપ એડ કરી શકશો.
  • આ ફીચર્સથી લોકો સમાન કમ્યુનીટીમાં જોડાઈ શકશે.
  • તમારો નંબર કોઈ ને દેખાશે નહિ
  • કમ્યુનીટીમાં મેમ્બરની સંખ્યા બતાવશે પણ તમને ફક્ત એડમીન અને તમારો જ નંબર દેખાશે
  • તમે મહત્તમ 50 ગ્રુપ એડ કરી શકશો
  • એનાઉન્સમેન્ટ જૂથમાં 5,000 સભ્યો સુધીનો સમાવેશ કરી શકાય છે.

કમ્યુનીટી કેવી રીતે બનાવી શકાય?

  • કમ્યુનીટી બનવા માટે તમારે સૌ પ્રથમ કમ્યુનીટી ટેબ પર ક્લિક કરવાનું રેહશે.
  • ત્યારબાદ કમ્યુનીટી ક્યાં હેતુથી બનાવામાં આવી છે તેનું વર્ણન આપવાનું રેહશે.
  • હવે તમે કમ્યુનીટીનું પ્રોફાઈલ પીચર્સ સેટ કરી શકશો, અને કમ્યુનીટીનું નામ તમે વધુમાં વધુ ૨૪ અક્ષરોમાં રાખી શકશો.
  • ગ્રીન એરો ચિહ્ન પર ટેપ કરીને, તમે તમારા ગૃપ્સને કોમ્યુનિટીનો ભાગ બનાવી શકશો અથવા નવું ગ્રુપ બનાવી શકશો.
  • સમુદાયમાં જૂથો ઉમેર્યા પછી, છેલ્લે લીલા ચેક માર્ક આઇકોન પર ટેપ કરો.
વોટ્સએપ માં આવ્યું નવું ફીચર્સ જાણો તમારે કેટલું કામનું
વોટ્સએપ માં આવ્યું નવું ફીચર્સ જાણો તમારે કેટલું કામનું

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending