અટલ બ્રિજ, રાજ્યનો સૌથી લાંબો શહેરી ઓવરબ્રિજ આજે લોકાર્પણ કરવામાં આવ્યું

અટલ બ્રિજ

અટલ બ્રિજ , રાજ્યના સૌથી લાંબા શહેરી ઓવરબ્રિજનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે વડોદરામાં આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, વડોદરા શહેરમાં 230 કરોડ રૂપિયાના ખર્ચે 3.5 કિ.મી. લાંબા ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી ફ્લાયઓવર તૈયાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ બ્રિજને ખુલ્લો મુક્યો મુખ્યમંત્રી એરપોર્ટથી સીધા બ્રિજના ગેંડા સર્કલ તરફના છેડે પહોંચ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિથી પૂજા … Read more

ગોંડલની બાળકીનો મિત્ર છે સાપ,માત્ર 8 વર્ષની ઉમરે અદભૂત કળા : આ વિગત સાંભળી તમારા હોશ ઊડી જશે

ગોંડલની બાળકીનો મિત્ર છે સાપ

ગોંડલની બાળકીનો મિત્ર છે સાપ,માત્ર 8 વર્ષની ઉમરે અદભૂત કળા : આ વિગત સાંભળી તમારા હોશ ઊડી જશે : બાળકી સોશિયલ મીડિયા પર પોતાની અદભુત કલાને લઈને ધૂમ મચાવી રહી છે. એક તરફ મોટો મર્દનો ફાડ્યો કહેવાતો વ્યક્તિ પણ સાપની વાત આવે તો ગભરાઈ જતો હોય છે અને સામે જોઈ જાય તો પરસેવો છૂટી જતો … Read more

ગુજરાતનુ નવું મંત્રી મંડળ,જાણો કોણ મંત્રી બન્યા, વાંચો સંપૂર્ણ માહિતી

ગુજરાતનુ નવું મંત્રી મંડળ

ગુજરાતનુ નવું મંત્રી મંડળ : ભૂપેન્દ્ર પટેલે CM તરીકે શપથ લીધા, સતત બીજીવાર પાટીદાર મુખ્યમંત્રી બન્યા : ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે. આજે બપોરે સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લેશે. આ સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. ત્યારે આ શપથવિધિ સમારોહમાં ઉત્તરપ્રદેશના સીએમ … Read more

ભારતમાં ફોનથી લઈ લેપટોપ માટે હશે એક જ ચાર્જર, મોબાઈલ કંપનીએ આપી સહમતી

There will be one charger for phone to laptop

ભારતમાં પણ હવે કેટલાક પ્રકારના ગેજેટ્સ માટે એક જ ચાર્જર પર સર્વસંમતિ છે. મોબાઈલ કંપનીઓ અને આ ક્ષેત્રની અન્ય કંપનીઓ આ માટે સહમત થઈ ગઈ છે. ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ઉપભોક્તા બાબતોના સચિવ રોહિત કુમાર સિંહની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સની બેઠકમાં ચર્ચા દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે અંતિમ ચાર્જર … Read more

ટીમ ઈન્ડિયા સમય પત્રક: ટીમ ઈન્ડિયા 3 મહિનામાં 3 ટીમો સામે સિરીઝ રમશે, જાન્યુઆરીથી વ્યસ્ત કાર્યક્રમ

Team India Time Sheet

ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ પ્રવાસ પછી આવતા વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં ખૂબ જ વ્યસ્ત રહેશે. ટીમ ઈન્ડિયા 2023ની શરૂઆતથી શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે T20, ODI અને ટેસ્ટ શ્રેણી રમશે. મહત્વની વાત એ છે કે આ ત્રણેય ટીમ ભારતના પ્રવાસે આવશે. તેની શરૂઆત શ્રીલંકાથી થશે. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 જાન્યુઆરીથી T20 સિરીઝ રમાશે. … Read more

વોટ્સએપ બ્લાસ્ટ! આ બે નવા ફીચર્સ બહાર પાડવામાં આવ્યા, મળશે જબરદસ્ત એક્સપિરિયન્સ

whatsaapp new features

યુઝર્સને જોરદાર એક્સપિરિયન્સ આપવા માટે કંપનીએ બે નવા ફીચર્સ લોન્ચ કર્યા છે. આની મદદથી iOS યુઝર્સ કેપ્શન સાથે મેસેજ ફોરવર્ડ કરી શકે છે. જ્યારે એન્ડ્રોઇડ યુઝર્સ પોતાની જાતે ચેટ કરી શકે છે. અહીં તમને બંને ફીચર્સ વિશે જણાવવામાં આવી રહ્યું છે. WhatsApp મીડિયા ફોરવર્ડ ફીચર વોટ્સએપના આ નવા ફીચરથી iOS યુઝર્સ કોઈપણ ઈમેજ કે વીડિયોને … Read more

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના 2022 @gbcdconline.gujarat.gov.in

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના 2022

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના 2022 : ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવા અંગેની જાહેરાત ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગાંધીનગર અમલિત શૈક્ષણિક લોન યોજના હેઠળ સરકારશ્રી દ્વારા માન્ય કરેલ એડમીશન કમિટિ મારફતે,પ્રવેશ મેળવેલ અભ્યાસક્રમો જેવા કે મેડીકલ તેમજ પેરામેડીકલ, ડેન્ટલ, આયુર્વેદ, ફીઝીયોથેરાપી, ફાર્મસી, એન્જીનીયરીંગ (ડીગ્રી તથા ડીપ્લોમા) બાયોટેકનોલોજી, … Read more

તમારા નામ પર કેટલા સિમ ચાલુ છે? જાણો માત્ર 30 સેકન્ડમાં

તમારા નામ પર કેટલા સિમ ચાલુ છે? જાણો માત્ર 30 સેકન્ડમાં

તમારા નામ પર કેટલા સિમ ચાલુ છે? જાણો માત્ર 30 સેકન્ડમાં | તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ? | તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે ? ટેલિકોમ વિભાગે સિમ કાર્ડ યુઝર્સ માટે નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. તમે ભલે એક કે બે સિમ કાર્ડનો ઉપયોગ કરતા હો, પરંતુ શું તમને ખબર છે … Read more

વોટ્સએપ યુઝર્સ સાવધાન! ભૂલથી પણ આ નંબર ડાયલ ન કરો, એકાઉન્ટ હેક થઈ જશે

attention whatsapp users

રિપોર્ટ અનુસાર આ કૌભાંડમાં પહેલા વોટ્સએપ યુઝરને અજાણ્યા નંબર પરથી કોલ આવે છે. ફોન કરનાર પોતાને બ્રોડબેન્ડ, કેબલ મિકેનિક અથવા એન્જિનિયર તરીકે ઓળખાવે છે. ઘણી વખત સ્કેમર પોતે ટેલિકોમ ઓપરેટરના પ્રતિનિધિને પણ કહે છે. સ્કેમર યુઝર્સને કહે છે કે કનેક્શન ડિસ્કનેક્ટ થઈ ગયું છે અને તેને ટાળવા માટે તેને નંબર ડાયલ કરવાનું કહે છે. કેટલીકવાર … Read more

પીએમ મોદી પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરાવશે, હેલિકોપ્ટરથી થશે પુષ્પવર્ષા, જાણો આજની તૈયારી

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ

આજથી અમદાવાદમાં ભવ્ય રીતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે આ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ સાંજે 5 વાગે કરવામાં આવશે. જેમાં ત્રણ હેલિકોપ્ટરથી ફૂલ વરસાવવામાં આવશે. અમદાવાદના ઓગંજ ખાતે  600 એકર જમીનમાં વિશાળ સ્વામિનારાયણ નગર બનાવવામાં આવ્યું છે. જ્યાં આજે સંત … Read more

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો