GSSSB CCE Postponed Exam New Date : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા વર્ગ-૩ (ગૃપ-A તથા ગૃપ-B)ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ ૦૧/૦૪/૨૦૨૪ ના રોજથી શરૂ કરવામાં આવેલ છે. સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષા કાર્યક્રમ અંગેની જાહેરાત.
GSSSB CCE Postponed Exam New Date
અગાઉ તારીખ ૧૯/૦૪/૨૦૨૪ના રોજ જણાવ્યા મુજબ સદરહુ પરીક્ષા કાર્યક્રમની તા. ૨૦, ૨૧, ૨૭, ૨૮ એપ્રિલ ૨૦૨૪ અને તારીખ ૪, ૫ મે ૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવેલ હતી. જ્યારે તા. ૦૮/૦૫/૨૦૨૪ તા. ૦૯/૦૫/૨૦૨૪ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ આવેલ છે. અને મોકૂફ રાખવામાં આવેલ CCE પરીક્ષાનો નીચે દર્શાવ્યા મુજબનો કાર્યક્રમ જાહેર કરવામાં આવે
છે.
GSSSB CCE મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષા કાર્યક્રમ
આ પણ વાંચો : ધોરણ 10 અને ધોરણ 12 પછી શું કરવું , જુઓ આગળ અભ્યાસ માટે શું કરવું
GSSSB CCE પરીક્ષા નવા કોલલેટર કયારથી ડાઉનલોડ થશે
આ પરીક્ષાનું આયોજન મે-૨૦૨૪ માસની તા. ૧૧, ૧૩, ૧૪, ૧૬, ૧૭ અને ૨૦ના રોજ ૪ શિફ્ટમાં કરવામાં આવેલ છે. તમામ નવા કોલલેટર તા. ૦૮/૦૫/૨૦૨૪ના રોજ બપોરે ૨:૦૦ કલાકથી ડાઉનલોડ કરી શકાશે.
મહત્વપૂર્ણ લિંક :
OJAS GSSSB CCE ની સત્તાવાર વેબસાઇટ | https://gsssb.gujarat.gov.in |
પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષા કાર્યક્રમ | અહી ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.