SarkariYojna
આજે ફ્લાવર શો ખુલ્લો મુકાશે, સીએમ કરશે ઉદધાટન,જાણો કેટલા રૂપિયા રહેશે ફી?
આજે ફ્લાવર શો ખુલ્લો મુકાશે : અમદાવાદીઓ જેની દર વર્ષે રાહ જોતા હોય છે તેવો ફ્લાવર શો આજે ખુલ્લો મુકાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શોનું ઉદઘાટન કરવામાં આવશે. ફ્લાવર શોમાં લોકો શિયાળામાં એક જ જગ્યાએ 150થી વધુ ફૂલો જોઈ શકશે.
આગામી સમયમાં ભારતમાં જી-20 સંમેલન યોજાવા જઈ રહ્યું છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને થીમ પણ તૈયાર કરવામાં આવી છે. ફ્લાવર શો જોવા માટે લોકોએ ટિકિટ પણ લેવી પડશે. 12 વર્ષથી નાના બાળકોને મફત પ્રવેશ જયારે તેનાથી મોટી ઉંમરના લોકો માટે ટિકિટનો દર 30 રૂપિયા રાખવામાં આવ્યો છે
આજે ફ્લાવર શો ખુલ્લો મુકાશે
સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શોનું પ્રથમ વખત ઉદઘાટન કરાશે. અગાઉ ખાસ કરીને કોરોનાને ધ્યાનમાં રાખીને ફ્લાવર શો રદ કરવો પડ્યો હતો ત્યારે આ વખતે ફ્લાવર શોના આયોજન બાદ આજે ખુલ્લો મુકવામાં આવી રહ્યો છે. બીજીવાર સીએમ પદના શપથ લીધા બાદ આ વખતે કોરોનાની સ્થિતિ અન્ય દેશોની સરખામણીએ કાબુમાં હોવાથી ફ્લાવ શોનું આયોજન થયું છે. ત્યારે પ્રથમ વખત સીએમ ભૂપેન્દ્ર પટેલ ફ્લાવર શોનું ઉદઘાટન કરશે.
આ પણ વાંચો – ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
ફ્લાવર શોની વિશેષતા એ છે કે,તેમાં માત્ર ઠંડી ઋતુનું ફૂલ છે. વિવિધ રા્જ્યોના વિશેષતા ધરાવતા ફૂલો લાવવામાં આવ્યા છે. દેશ અને વિદેશના ફૂલો ફ્વાર શોમાં જોવા મળશે. આ ઉપરાંથ પક્ષીની પાંખો જેવા ફૂલો પણ જોવા મળશે. કેરળ સહિત દક્ષિણ ભારતમાં જોવા મળતા ફૂલો પણ અહીં જોવા મળશે.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
મહત્વપૂર્ણ નોંધ : આ માહિતી અમે વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી સત્તાવાર વેબસાઈટ પર જઈને માહિતી ચેક કરી લેવી
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in