બેન્ક ઓફ બરોડામાં મોટી ભરતી 2021

બેન્ક ઓફ બરોડા માં મોટી ભરતી ,અન્ય વિગતો નીચે આપેલ છે. કુલ પોસ્ટ્સ: 511પોસ્ટ્સ પોસ્ટ્સનું નામ: વિવિધ પોસ્ટ્સ લોકેશન: All Over India, અમદાવાદ, સુરત, રાજકોટ વડોદરા શૈક્ષણિક લાયકાત: કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો. કેવી રીતે અરજી કરવી: ઓનલાઇન અરજી કરો સત્તાવાર વેબસાઇટ ઓનલાઇન અરજી કરો & વધુ વિગતો: અહીં ક્લિક કરો મહત્વપૂર્ણ તારીખો: ઓનલાઇન અરજી રજૂ કરવાની પ્રારંભ … Read more

વિદ્યાસહાયક ભરતી 2021

વિદ્યાસહાયક ભરતી 2021 (ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 – અન્ય માધ્યમ), અન્ય વિગતો નીચે આપેલ છે. કુલ પોસ્ટ્સ: 600 પોસ્ટ્સ પોસ્ટ્સનું નામ: વિદ્યાસહાયક (ધોરણ 6 થી 8) (અન્ય માધ્યમ): 215 પોસ્ટ્સ ગણિત – વિજ્ઞાન: 145 પોસ્ટ્સ ભાષા: 53 પોસ્ટ્સ સામાજિક વિજ્ઞાન: 17 પોસ્ટ્સ વિદ્યાસહાયક (ધોરણ 1 થી 5) (અન્ય માધ્યમ): 385 પોસ્ટ્સ … Read more

નવું ડ્રાઇવીંગ લાઇસન્સ કઈ રીતે કાઢવશો

નવું ડ્રાઇવીંગ લાઇસન્સ કઈ રીતે કાઢવશો

અરજી ફોર્મ નવા ડ્રાઇવીંગ લાઇસન્સ માટે લર્નીંગ લાઇસન્સ લેવા માટેની અરજી જરૂરી છે. અરજીદાતાએ લર્નીંગ અને ડ્રાઇવીંગ લાઇસન્સ લેવા માટે ઓનલાઇન અરજી કરવી. ફોર્મ નં. 1(એ)માં મેડીકલ સર્ટીફીકેટ આપવાનું રહેશે. ટ્રાન્સપોર્ટ ગુડ્સ વાહન માટે ડ્રાઇવીંગ લાઇસન્સની જરૂર હોય ત્યારે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી અથવા વધુ માહિતી મેળવવા માટે મહેરબાની કરીને… અહીં મુલાકાત લોઃ https://sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do યોગ્યતા : … Read more

ગુજરાત આજીવિકા પ્રમોશન ભરતી 2021

ગુજરાત આજીવિકા પ્રમોશન ભરતી 2021

ગુજરાત આજીવિકા પ્રમોશન કું. લિ. 392 પોસ્ટ્સ માટે ભરતી જાહેરાત ઓફીસીયલ  નોટિફિકેશન જાહેર. ????️ટોટલ જગ્યાઓ-  392 જગ્યાઓ ????પોસ્ટ નામ :- મદદનીશ પ્રોજેક્ટ મેનેજર અને તાલુકા આજીવિકા વ્યવસ્થાપક ????લાયકાત : જાહેરાત વાંચો ફોર્મ ભરવા અને સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક ઓપન કરો અરજી કેવી રીતે કરવી: અરજી ઓનલાઇન કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની મહત્વપૂર્ણ તારીખો: શરૂઆતની તારીખ: … Read more

આરોગ્ય શાખા ભરૂચ દ્વારા ભરતી

આરોગ્ય શાખા ભરૂચ દ્વારા ભરતી

જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા ભરતી આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત – ભરૂચ કોવિડ-૧૯ની ESIC હોસ્પિટલ માટે કરારના ધોરણે તથા આઉટસોર્સથી નીચે મુજબની નિમણૂંક કરવાની થાય છે. લાયકાત ધરાવતાં ઉમેદવારોએ અરજી તથા લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો covid19,bharuch@gmail.com ના ઇમેલ પર મોકલવાની રહેશે. જાહેરાત પ્રસિધ્ધ થયેથી જગ્યા ભરાય નહી ત્યાં સુધી અરજી સ્વીકારવામાં આવશે.  ઉપરોક્ત પોસ્ટના પગાર એન.એચ.એમ. … Read more

ગુજરાત રોજગાર સમાચાર ૩૧-૦૩-૨૦૨૧

ગુજરાત રોજગાર સમાચાર ૩૧-૦૩-૨૦૨૧

ગુજરાત રાજ્ય સરકારનું અઠવાડિક એમ્પ્લોયમેન્ટ ન્યૂઝપેપર તારીખ  : ૩૧-૦૩-૨૦૨૧ ગુજરાત રોજગાર સમાચાર વિશે વર્તમાન માહિતી મેળવવા માંગો છો? પછી તરત જ આ પેજ પર જાઓ અને અહીંથી ગુજરાતી / અંગ્રેજી ભાષા માટે પીડીએફ ફોર્મેટમાં ન્યૂઝ પેપર ડાઉનલોડ કરો… ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે, તેથી જો તમે આ રાજ્યના છો અને ગુજરાત રોજગાર સમાચારો સમાચાર … Read more

૨૦૨૧ની જાહેર રજાઓ નું લીસ્ટ જાહેર.

૨૦૨૧ની જાહેર રજાઓ નું લીસ્ટ જાહેર.

૨૦૨૧ની જાહેર રજાઓ નું લીસ્ટ જાહેર. : ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021 ની જાહેર રજાનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે આ જાહેરાત કીર છે. ત્યારે યાદીમાં સરકારી કર્મચારીઓ માટે 22 દિવસની વિવિધ જાહેર રજાઓ જાહેર કરાઈ છે. તો 12 રજાઓ રવિવારને કારણે કપાઈ જશે. આમ, 44 મરજિયાત રજાઓ જાહેર કરાઈ છે.  … Read more

રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને રૂ. 12 હજારની સહાય કરશે

રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને રૂ. 12 હજારની સહાય કરશે

રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને રૂ. 12 હજારની સહાય કરશે : એક મહત્ત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યનાં નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતાં વાયુ-પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટૂ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના જાહેર કરી છે. આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-9થી લઈને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટૂ … Read more

DD ગીરનાર ૦૧ એપ્રિલ થી ૩૦ એપ્રિલ ૨૦૨૧ નું સમયપત્રક

DD ગીરનાર ૦૧ એપ્રિલ થી ૩૦ એપ્રિલ ૨૦૨૧ નું સમયપત્રક

DD ગીરનાર પર  દરરોજ પ્રસારિત થતા હોમ લર્નીંગ નુ એપ્રિલ માસનુ ટાઈમટેબલ આ ટાઈમટેબલ સાચવી રાખો. કયા દિવસે કયા વિષયનુ પ્રસારણ આવશે ❓ ધોરણ : 1 થી 12 માટે શિક્ષણકાર્યનું પ્રસારણ ????  ધોરણ 1 થી 2 નુ ટાઈમ ટેબલ????  ધોરણ 3 થી 5 નુ ટાઈમ ટેબલ???? ધોરણ 6 થી 8 નુ ટાઈમ ટેબલ????  ધોરણ 9 થી … Read more

ગુજરાતના લોકોત્સવો અને મેળા PDF બુક

ગુજરાતના લોકોત્સવો અને મેળા PDF બુક

ગુજરાતના લોકોત્સવો અને મેળા PDF બુક ગુજરાતના લોકોત્સવો અને મેળા PDF બુક ????દરેક પરીક્ષા માટે ઉપીયોગી???? ટોટલ 84 પેજ પ્રાચીન મેળાઓ જેવા કે ડાંગ દરબાર, કવાંટનો મેળો, ચૂલનો મેળો, કચ્છના મેળા, વરાણાનો મેળો તેમજ અન્ય મેળાઓની સંપુર્ણ માહિતી વિગતવાર લોકોત્સવો- જેમ કે ઉતરાઈ ઉત્સવ, તાના-રીરી મહોત્સવ, રણોત્સવ તેમજ અન્ય લોકોત્સવોની સંપુર્ણ માહિતી વિગતવાર આ બુક … Read more

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો