દરેક માહિતી ગુજરાતીમાં સરકારી નોકરી – યોજના – અભ્યાસ
ગુજરાતનાં શહેરો અને તેના સ્થાપક | અહીં ગુજરાતનાં શહેરોના નામ અને તેના સ્થાપકો વિશેની માહિતી આપવામાં આવી છે. જેમાં અમુક શહેરના સ્થાપના વર્ષ પણ આપવામાં આવ્યા છે. આપેલ માહિતી તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે. ગુજરાતનાં શહેરો અને તેના સ્થાપક શહેરનું નામ સ્થાપક સ્થાપના વર્ષ ધોળકા લવણપ્રસાદ – મોરબી કોયાજી જાડેજા – સુત્રાપાડા સુત્રાજી […]
ભારતના રાજ્ય અને તેના પાટનગર | અહીં ભારતના તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામ અને તેના પાટનગર વિશેની માહિતી આપવામાં આવી છે. ભારતના રાજ્ય અને તેના પાટનગર ભારતના રાજયો રાજય પાટનગર હિમાચલ પ્રદેશ શિમલા હરિયાણા ચંડીગઢ પંજાબ ચંડીગઢ ઉત્તરાખંડ દેહરાદૂન ઉત્તર પ્રદેશ લખનઉ બિહાર પટના છત્તીસગઢ રાયપુર ઝારખંડ રાંચી મધ્ય પ્રદેશ ભોપાલ રાજસ્થાન જયપુર ગુજરાત […]
ગુજરાતના લોકોત્સવો અને મેળા PDF બુક ગુજરાતના લોકોત્સવો અને મેળા PDF બુક 📚દરેક પરીક્ષા માટે ઉપીયોગી📚 ટોટલ 84 પેજ પ્રાચીન મેળાઓ જેવા કે ડાંગ દરબાર, કવાંટનો મેળો, ચૂલનો મેળો, કચ્છના મેળા, વરાણાનો મેળો તેમજ અન્ય મેળાઓની સંપુર્ણ માહિતી વિગતવાર લોકોત્સવો- જેમ કે ઉતરાઈ ઉત્સવ, તાના-રીરી મહોત્સવ, રણોત્સવ તેમજ અન્ય લોકોત્સવોની સંપુર્ણ માહિતી વિગતવાર આ બુક […]