Trending
આરોગ્ય શાખા ભરૂચ દ્વારા ભરતી
જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા ભરતી
આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત – ભરૂચ કોવિડ-૧૯ની ESIC હોસ્પિટલ માટે કરારના ધોરણે તથા આઉટસોર્સથી નીચે મુજબની નિમણૂંક કરવાની થાય છે. લાયકાત ધરાવતાં ઉમેદવારોએ અરજી તથા લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો covid19,[email protected] ના ઇમેલ પર મોકલવાની રહેશે. જાહેરાત પ્રસિધ્ધ થયેથી જગ્યા ભરાય નહી ત્યાં સુધી અરજી સ્વીકારવામાં આવશે.
ઉપરોક્ત પોસ્ટના પગાર એન.એચ.એમ. તથા સરકારશ્રીના ધારાધોરણઅનુસાર ચૂકવવામાં આવશે.
• અનુક્રમ નં. ૧ થી ૮ ની નિમણુંક એન.એચ.એમ. અંતર્ગત ભરવામાં આવશે.
• અનુક્રમ નં. ૯ થી 10 ની નિમણૂંક આઉટસોસિંગ એજન્સી દ્વારા ભરવામાં આવશે
➡️ વધુ માહિતી માટે :
ઓફિસિઅલ નોટિફિકેશન : ક્લિક કરો
આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભરૂચ (માહિતી – ભરૂચ – ૧૨ – ૨૦૨૧-૨૨)
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in