કુવરબાઈનુ મામેરુ યોજના
કુંવરબાઈનું મામેરું યોજના નું હેતુ ગરીબ પરિવારને દીકરીના લગ્ન ખર્ચ રૂપિયા 10,000/- ની સરકારી રાહત મળી શકે એ દ્વારા સરકારે કુંવરબાઈનું મામેરું યોજના(Kuvarbai nu mameru Yojana in Gujarat) સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે Kuvarbai nu mameru yojana Criteria in Gujarati યોજનાનો લાભ કોણ લઈ શકે ? કુવરબાઈનુ મામેરુ યોજનાનો લાભ એવા પરિવાર લઈ શકે … Read more