google news

RTE Second Round Result 2024: RTE એડમીશન બીજો રાઉન્ડ જાહેર, જુઓ તમારા બાળક ને કઈ સ્કૂલમાં એડમિશન મળ્યું

RTE Second Round Result 2024: RTE પ્રવેશ પરિણામ જાહેર : ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ પલ્સરી એજ્યુકેશન દ્વારા આજે એડમીશન બીજો રાઉન્ડ જાહેર, પ્રવેશપત્ર (Admit Card) ડાઉનલોડ કરવા માટે https://rte.orpgujarat.com/ પર ક્લિક કરી પ્રિન્ટ મેળવી જે તે શાળામાં તારીખ ૨૦/૦૫/૨૦૨૪ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે.

RTE Second Round Result 2024

RTE હેઠળ પ્રવેશનો બીજો રાઉન્ડ તા. 15/05/2024 નાંરોજ જાહેર કરવામાં આવેલ છે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ ૨૦/૦૫/૨૦૨૪ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે.

RTE બીજો રાઉન્ડ એડમિટ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરશો ?

ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકાર દ્વારા તમે જે શાળા સૂચિમાં પ્રવેશ મેળવી શકો છો તે તપાસવા માટે, તમારે નીચે આપેલા સરળ પગલાંને અનુસરવાની જરૂર છે: –

  • પ્રથમ, અહીં આપેલ ઓફિશિયલ વેબસાઇટ લિંકની મુલાકાત લો
  • તમે લિંક પર ક્લિક કરશો તમે RTE Gujarat ના સત્તાવાર વેબપેજ પર પહોચશો.
  • હવે Admit Card પર ક્લિક કરો
  • પછી તમારે માહિતી દાખલ કરવી પડશે જેમ કે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ
  • Result તમારી સ્ક્રીન પર જોવા મળશે

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

RTE એડમીશન બીજો રાઉન્ડ 2024 મહત્વપૂર્ણ લિંક :

સત્તાવાર વેબસાઇટhttps://rte.orpgujarat.com/
RTE પ્રવેશ પરિણામ ચેક કરોઅહીં ક્લિક કરો
RTE પ્રવેશ RTE એડમિટ કાર્ડ લિંકઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – RTE Result 2024

RTE પ્રવેશ બીજો રાઉન્ડ કઈ તારીખે જાહેર થયો ??

RTE એડમિશન બીજો રાઉન્ડ 15 મે 2024 ના રોજ જાહેર કરવામાં આવેલ છે

RTE પરિણામની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

RTE પરિણામની સત્તાવાર વેબસાઈટ https://rte.orpgujarat.com/ છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો