દરિયાઇ મત્સ્યોદ્યોગની વિવિધ યોજનાઓ 2022 | Marine Fisheries Yojana Gujarat 2022 @fisheries.gujarat.gov.in
દરિયાઇ મત્સ્યોદ્યોગની વિવિધ યોજનાઓ 2022 : ૧ મે, ૧૯૬૦ ના દિવસે જ્યારે ગુજરાતને બંધારણીય રાજ્યનો દરજ્જો મળ્યો, અને ગુજરાત રાજ્ય મુંબઇમાંથી છુટું પડ્યું ત્યારે મત્સ્યોદ્યોગ વિભાગ પોતાની પાસે રહેલી ૩૫૩૧ જેટલી બોટો સાથે શરૃ થયો હતો. જેમાં ૩૧૪ જેટલી મશીનથી ચાલતી અને ૩૨૧૭ જેટલી મશીન વગર ચાલતી બોટોનો સમાવેશ થતો હતો. દરિયાઇ ઉત્પાદન ૭૯૪૧૨ ટન … Read more