Connect with us

SarkariYojna

ઈ-કુટીર પોર્ટલ @e kutir.gujarat.gov.in | ઈ-કુટીર પોર્ટલ માં રજીસ્ટ્રેશનની માહિતી

Published

on

ઈ-કુટીર પોર્ટલ : કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્‍ય, ગાંધીનગરના વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મુકેલ છે. આ માહિતીના માધ્યમથી e-Kutir Portal Gujarat પર Online Registration ( ઈ-કુટીર રજીસ્ટર ) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું : e kutir gujarat gov in

About e kutir gujarat gov in

કુટિર અને ગ્રામોઘોગ હસ્‍તકની વિવિધ યોજનાઓનું અમલીકરણ રાજ્‍ય સરકારના ઉઘોગ અને ખાણ વિભાગના નેજા હેઠળ કમિશનર, કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્‍ય, ગાંધીનગરના વડપણ હેઠળ તેની તાબા હેઠળની કચેરીઓ મારફતે થઈ રહેલ છે.

ઈ-કુટીર પોર્ટલ ગુજરાત નો હેતુe Kutir Portal Gujarat 

રાગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખા લોકોની આર્થિક સ્થિતિ સુધારવાનો પ્રયાસ થાય છે. કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા નાગરિકોને યોજનાઓનો સીધો આપવા હેતુથી ઈ-કુટીર પોર્ટલ લોન્ચ કરેલ છે.

વિવિધ સરકારી યોજનાનું નામ

આ પણ વાંચો- ગુજરાત આંગણવાડી ભરતી 2022

યોજનાની પાત્રતા

  • ૧.ઉંમર:- ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ.
  • ૨.ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા .
  • ૩.અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.

માનવ કલ્યાણ યોજના : મળવા પાત્ર ટૂલકીટસના નામ

ક્રમ નંટુલકીટ્સનું નામ
કડીયાકામ
સેન્ટીંગ કામ
વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
મોચી કામ
ભરત કામ
દરજી કામ
કુંભારી કામ
વિવિધ પ્રકારની ફેરી
પ્લ્બર
૧૦બ્યુટી પાર્લર
૧૧ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
૧રખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
૧૩સુથારી કામ
૧૪ધોબી કામ
૧પસાવરણી સુપડા બનાવનાર
૧૬દુધ-દહીં વેચનાર
૧૭માછલી વેચનાર
૧૮પાપડ બનાવટ
૧૯અથાણાં બનાવટ
ર૦ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
૨૧પંચર કીટ
૨૨ફલોરમીલ
૨૩મસાલા મીલ
૨૪રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
૨૫મોબાઇલ રીપેરીંગ
૨૬પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
૨૭હેર કટીંગ (વાળંદ કામ)

મહત્વની તારીખ

એપ્લિકેશન શરૂ થવાની તારીખ15/03/2022
અરજી કરવાની છેલ્લી તારીખ15/05/2022

આ પણ વાંચો-  ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન

e-kutir.gujarat.gov.in પોર્ટલ પર આપનું સ્વાગત છે

કુટિર અને ગ્રામોઘોગ હસ્‍તકની વિવિધ યોજનાઓનું અમલીકરણ રાજ્‍ય સરકારના ઉઘોગ અને ખાણ વિભાગના નેજા હેઠળ કમિશનર, કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્‍ય, ગાંધીનગરના વડપણ હેઠળ તેની તાબા હેઠળની કચેરીઓ મારફતે થઈ રહેલ છે.

નોંધ : સરકારી માહિતી ટીમ દ્વારા દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહે એ માટે માહિતી એપ બનાવી એક પ્રયાસ કરેલો છે . અમુક અક્ષર ગુજરાતીમાં લખવાં માં ભૂલ પડતી હોઈ છે ,માટે ભૂલ-ચૂક માફ કરજો . આ એપ અને વેબસાઈટ તમારા મિત્રો ને જરૂર શેર કરજો,આભાર સરકારી માહિતી ટીમ

જેમને વાંધો હોય એ અમને મેલ દ્વારા જાણ કરી શકે છે Email – [email protected]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending