google news

સર્વ શિક્ષા અભિયાનમાં વિવિધ જગ્યાની ભરતી 2022,અહીંથી કરો અરજી @ssarms.gipl.in

સર્વ શિક્ષા અભિયાનમાં વિવિધ જગ્યાની ભરતી 2022 : SSA Gujarat Bharti 2022: સર્વ શિક્ષા અભિયાન (SSA Recruitment 2022) ગુજરાતે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર, ડિસ્ટ્રિક્ટ એકાઉન્ટિંગ ઓફિસર આસિસ્ટન્ટ કોઓર્ડિનેટર અને અન્ય વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટે ટૂંકી નોટિફીકેશન (Job Notification) બહાર પાડી છે. આ નોટિફીકેશનમાં જણાવ્યા અનુસાર, કુલ 62 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો https://ssarms.gipl.in પરથી 2 મે, 2022થી બપોરે 2 વાગ્યાથી 13 મે, 2022 સુધી ઓનલાઇન અરજી કરી શકશે.

સર્વ શિક્ષા અભિયાન ભરતી 2022

  • પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર – સેકન્ડરી એજ્યુકેશન – 16 પોસ્ટ
  • મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરીંગ) – 2 પોસ્ટ
  • મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (ગર્લ્સ એજ્યુકેશન) – 4 પોસ્ટ
  • મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (જીલ્લા હિસાબી અધિકારી) – 6 પોસ્ટ
  • મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (એમઆઇએસ) -3 પોસ્ટ
  • મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (એલ્ટરનેટિવ સ્કૂલિંગ એક્સેસ) – 7 પોસ્ટ
  • મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (આઇઇડી કો-ઓર્ડીનેટર) – 1 પોસ્ટ
  • એડીશનલ મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (ગર્લ્સ- એજ્યુકેશન) – 2 પોસ્ટ
  • બ્લોક એમઆઇએસ કો-ઓર્ડીનેટર – 21 પોસ્ટ

SSA Gujarat Bharti 2022: શું રહેશે શૈક્ષણિક લાયકાત?

  • વિગતવાર શૈક્ષણિક લાયકાત અને જરૂરી અનુભવ વિશેની વિગતો અને વિગતવાર નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યા પછી અપડેટ કરવામાં આવશે.

આ પણ વાંચો- ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2022

SSA Gujarat Bharti 2022: કઇ રીતે કરવામાં આવશે પસંદગી?

  • SSA ગુજરાત માટેની પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા/ઇન્ટરવ્યૂનો સમાવેશ થાય છે. વિગતવાર પસંદગી પ્રક્રિયા વિશે પણ ટૂંક સમયમાં તમામ અપડેટ આપવામાં આવશે.

ગુજરાત સર્વ શિક્ષા અભિયાન ભરતી 2022 : કેટલો મળશે પગાર?

  • SSA ગુજરાત ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને રૂ. 12000થી 20000 પ્રતિ મહિને ચૂકવણી કરવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખો

અરજી શરૂ થવાની તારીખ2-5-2022
અરજી કરવાની અંતિમ તારીખ13-5-2022

સર્વ શિક્ષા અભિયાન ભરતી 2022 કેવી રીતે અરજી કરવી ઓનલાઇન અરજી કરો @ssarms.gipl.in

આ પણ વાંચો- ગુજરાત ફિમેલ હેલ્થ વર્કર ભરતી

મહત્વપૂર્ણ કડીઓ

 સંપૂર્ણ માહિતીઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

સર્વ શિક્ષા અભિયાન ભરતીની  છેલ્લી તારીખ શું છે?

ગુજરાત સર્વ શિક્ષા અભિયાનની  છેલ્લી તારીખ 13 મે 2022 છે

સર્વ શિક્ષા અભિયાન સત્તાવાર વેબસાઇટ શું છે

સત્તાવાર વેબસાઇટ. https://ssarms.gipl.in

સર્વ શિક્ષા અભિયાન ભરતીમાં કેવી રીતે અરજી કરવી  ?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે https://ssarms.gipl.in

સર્વ શિક્ષા અભિયાનમાં વિવિધ જગ્યાની ભરતી 2022
સર્વ શિક્ષા અભિયાનમાં વિવિધ જગ્યાની ભરતી 2022
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો