google news

પાવર ડ્રીવન ચાફકટર ખરીદી સહાય યોજના 2022 | Power Driven Chaff Cutter Subsidy scheme Gujarat 2022

પાવર ડ્રીવન ચાફકટર ખરીદી સહાય યોજના 2022 | Power Driven Chaff Cutter Yojana Gujarat 2022 | Power Driven Chaff Cutter subsidy In Gujarat | Power Driven Chaff Cutter Subsidy scheme Gujarat 2022 | Power Driven Chaff Cutter Subsidy In Gujarat 2022 | Ikhedut yojana 2022 | Power Driven Chaff Cutter Subsidy Scheme In Gujarat 2022 | I khedut Portal 2022 | ખેડૂતલક્ષી યોજનાઓ ગુજરાત | ગુજરાત સબસીડી યોજના 2022 | આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત યોજનાની માહિતી | પાવર ડ્રીવન ચાફકટર ખરીદી સહાય

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. આઈ ખેડૂત પોર્ટલ દરેક યોજના ની માહિતી મુકવામાં આવે છે, જેમાં ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના , મત્સ્ય પાલન ની યોજનાઓ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ વગેરે ખેડૂતો માટેની યોજનાઓ ઓનલાઈન I khedut Portal 2022 માં મૂકવામાં આવેલ છે. આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી પાવર ડ્રીવન ચાફકટર ખરીદી સહાય યોજના વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

પાવર ડ્રીવન ચાફકટર ખરીદી સહાય યોજના ગુજરાત 2022 વિગતો

યોજનાનું નામપાવર ડ્રીવન ચાફકટર
હેઠળગુજરાત રાજ્ય સરકાર
યોજનાનો હેતુપશુપાલકોને વધારવાના હેતુથી સાધન સહાય
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકાર ઓનલાઇન
સત્તાવાર પોર્ટલhttps://ikhedut.gujarat.gov.in/
 અરજી કરવાની છેલ્લી તારીખ31/05/2022
મળવાપાત્ર લાભખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ.૧૮,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે
જાતિ મુજબ લાભઅનુસુચિત જનજાતિ ખેડુત, અનુસુચિત જાતિના ખેડુત, સામાન્ય જાતિના ખેડુત

ગુજરાતમાં પાવર ડ્રીવન ચાફકટર સબસિડી યોજના 2022

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. જેમાં બાગાયતી વિભાગ દ્વારા પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય આપવામાં આવે છે. Power Driven Chaff Cutter Subsidy Scheme in Gujarat નો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી, કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીશું.

આ પણ વાંચો- કાંકરેજ અને ગીર ગાયના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના 2022

The purpose of the Power Driven Chaff Cutter Scheme Gujarat

બાગાયતી યોજના ગુજરાત દ્વારા ખેડૂતો માટે આ યોજના બહાર પાડેલ છે. રાજ્યમાં ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળે અને વધુ ઉત્પાદન મેળવીને કમાણી કરી શકે તે અત્યંત જરૂરી છે. ગુજરાત સરકાર દ્વારા બાગાયતી પાકોમાં સારી રીતે અને ઝડપી ખેડ કરી શકે તે માટે આ પાવર ડ્રીવન ચાફકટર ખરીદી સહાય આપવામાં આવે છે.

પાવર ડ્રીવન ચાફકટર સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

ગુજરાત સરકાર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પાવર ડ્રીવન ચાફકટર ખરીદી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. પમ્પ સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી આઈ-ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે. ખેડૂતોને આ પાવર ડ્રીવન ચાફકટર ખરીદી સહાય યોજનાનો લાભ મેળવવા માટે બાગાયતિ વિભાગ દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.

  • પશુપાલકે આઇ-ખેડુત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવુુંઅથવા સુંબુંધિત તાલુકાનાુંતાલુકાપશુ  દવાખાના ખાતેઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવુુંજોઇશે. 
  • અનુસુધિત જાધતનાુંખેડુતો/પશુપાલકો આ યોજનાનો લાભ લઇ શકશે. 
  • પશુપાલક પાસેઓછામા ઓછા 5 ( પાંચ) કે તેથી વધુ પશુઓ હોવા જોઇએ. 
  • સરકારશ્રી દ્વારા એમ્પેનલ કરેલ ઉત્પાદકના અધિકૃત વક્રેતા પાસેથીપાવર ડ્રીવન ચાફકટર ખરીદ કરવાનુુંરહેશે. 
  • પાવર ડ્રીવન ચાફકટર નુુંખરીદીનુું બીલ રજુ કરવાનુું રહેશે.  
  • પશુપાલક પાસે લાઈટ કનેક્શન હોવુું જરૂરી છે. 
  • પશુપાલકે પશુઓને ચાફ કરીને લીલો અને સૂકો ચારો નીરણ કરવાનો રહેશે. 
  • આ યુનિટની ખરીદીની સમય મર્યાદા ૬૦ દિવસ રહેશે. ત્યારબાદ અરજી અમાન્ય ગણાશે.  
  • નાણાનુું ચુકવણું લાભાથીના આધાર લિન્ક ડેડ બેંક એકાઉન્ટ માં Direct Benefit Transfer Scheme માું તબદીલ કરવાનુું રહેશે.
  • લાભાથીએ પોતાનો બેંક એકાઉન્ટ જણાવવાનો રહેશે.જથેી નાણા તેમાં જમા થઇ શકે.  
  • ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી રહેશે.
Power Driven Chaff Cutter Subsidy scheme Gujarat 2022
Power Driven Chaff Cutter Subsidy scheme Gujarat 2022

પાવર ડ્રીવન ચાફકટર યોજનામાં મળવાપાત્ર લાભ

  • ANH-9 (અનુસુચિત જનજાતિ માટે ) અનુ. જન જાતિનાલાભાર્થીને ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ.૧૮,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે
  • ANH-9 (અનુસુચિત જાતિ માટે ) અનુ.જાતિના લાભાર્થીને ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ.૧૮,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે
  • HRT-9 સામાન્ય ખેડુતને ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ.૧૮,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

આ પણ વાંચો :

પાવર ડ્રીવન ચાફકટર સહાય માટે રિમાર્ક્સ

  • લાભાર્થીએ સરકારશ્રી દ્વારા માન્ય થયેલ એમ્પેનલમેન્ટ થયેલ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી પાવર ડ્રીવન ચાફકટર ખરીદી કરવાનું રહેશે. યોજનાના જીલ્લા વાર લક્ષ્યાંક માટે નીચે ક્લિક કરો

આ પણ વાંચો- વેલાવાળા શાકભાજી પાક માટે સહાય યોજના 2022 પરવળ, ટીંડોળા, કંટોલા

પાવર ડ્રીવન ચાફકટર સબસિડી યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નું લિસ્ટ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા અત્યારે આઈ-ખેડૂત પોર્ટલ પર ચાલતી પાવર ડ્રીવન ચાફકટર સહાય યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની કરવાની હોવાથી. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ અરજદાર પાસે પાસે હોવા જોઈએ.

  1. અરજદાર ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  2. અરજદારનો આધારકાર્ડ
  3. બેંક ખાતાની પાસ બુક ની પહેલા પેજની ઝેરોક્ષ
  4. જો અરજદાર SC જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
  5. જો અરજદાર ST જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
  6. અરજદારના રેશનકાર્ડની નકલ
  7. જો અરજદાર ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું સર્ટિફિકેટ
  8. જો અરજદાર લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો જ )
  9. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  10. અરજદાર ખેડૂત જો સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
  11. અરજદાર ખેડૂત જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  12. અરજદાર ખેડૂતનો મોબાઈલ નંબર

પાવર ડ્રીવન ચાફકટર સબસિડી યોજનાની ઓનલાઈન કરવાની પ્રક્રિયાHow to Apply for Power Driven Chaff Cutter Online Registration Process

 ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.

  • સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “ikhedut Portal ” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • આઈ-ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ “યોજનાઓ” પર ક્લિક કરવું. ત્યારબાદ ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” જમણી બાજુ પર લખેલ – વિગતો માટે અહીં ક્લિક કરો પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કર્યા પછી તમને વિવિધ બાગાયતી યોજના લિસ્ટ તમને બતાવશે.
  • જેમાં અનુક્રમ નં 1,6 & 29 – “પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય” માં “અરજી કરો” લખેલ આવે તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
Power Driven Chaff Cutter Subsidy scheme Gujarat 2022
  • નવું વેબ પેજ પછી તમને પૂછવામાં આવશે તમે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હો કે ના ધરાવતા હો, તો પણ અરજી કરી શકો છો.
પાવર ડ્રીવન ચાફકટર  સબસિડી યોજના 2022
પાવર ડ્રીવન ચાફકટર સબસિડી યોજના 2022
  • જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
Power Driven Chaff Cutter Scheme Gujarat
Power Driven Chaff Cutter Scheme Gujarat
  • “નવી અરજી કરો” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
  • અરજીમાં સુધારા વધારા માટે “અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
  • અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી
  • જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.
  • અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
  • જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો.
  • અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
  • જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
  • અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ/ Last Date for Online Application Power Driven Chaff Cutter Sahay Yojana 2022

પાવર ડ્રીવન ચાફકટર ખરીદી સહાય યોજનામાં અરજદારે 01/05/2022 થી 31/05/2022 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.

યોજનાની સંપૂર્ણ માહિતીઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

પાવર ડ્રીવન ચાફકટર સબસિડી સહાય યોજના ક્યા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ?

ગુજરાતના કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ હેઠળ આ પાવર ડ્રીવન ચાફકટર ખરીદી સહાય યોજના ચલાવવામાં આવે છે.

પાવર ડ્રીવન ચાફકટર ખરીદી સહાય યોજના માં કેટલો લાભ મળશે ?

ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ.૧૮,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે સબસિડી આપવામાં આવી રહી છે.

પાવર ડ્રીવન ચાફકટર ખરીદી સહાય યોજના છેલ્લી તારીખ કઈ છે ?

પાવર ડ્રીવન ચાફકટર ખરીદી સહાય યોજનામાં અરજદારે 01/05/2022 થી 31/05/2022 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે

Gujarat Power Driven Chaff Cutter Scheme નો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે?

પાવર ડ્રીવન ચાફકટર ખરીદી યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ( I khedut Portal ) પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો