google news

IAS કે IPS બનવા માટે આટલી ટિપ્સ ધ્યાનમાં રાખો, જાણો તૈયારી કરવાની વિગતવાર માહિતી

આઈએએસ કે આઈપીએસ બનવાના સ્વપનો સાથે લાખો ઉમેદવારો દર વર્ષે યુપીએસસીની પરીક્ષા આપે છે. તેમાંથી કેટલાંક જ સારા ગ્રેડ સાથે આ પરીક્ષામાં સફળ થાય છે. બધા જ વિધાર્થીઓની ખ્વાહિશ ખૂબ સારો રેન્ક મેળવવાની હોય છે. પરંતુ થોડાંક જ કામિયાબ નિવડે છે. સાચી વાત એ છે કે, આવા ઉમેદવારો મહેનત તો કરે છે, પણ તેમને મહેનતની સાથે સાથે યોગ્ય ટીપ્સ પણ જરુરી હોય છે. આજે આપણે આવી કેટલીક ટીપ્સ આપીએ છીએ.

IAS કે IPS બનવા માટે ગ્રેજ્યુએટ થયા બાદ એક્ઝામ

  • યુપીએસસીની પરીક્ષામાં સામેલ થવા તમારી પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરુરી છે.
  • ત્યારબાદ જ ઉમેદવાર આ પરીક્ષામાં બેસી શકે, એટલે કે, તમે ત્રણ વર્ષ સુધી યુપીએસસીની પણ તૈયારી કરી શકો.અખબાર વાંચી સાંપ્રત પ્રવાહોતી જાણકારી અપડેટ રાખો, નોટ્સ બતાવો અને ઈન્ટરવ્યુ સ્કિલ સુધારો
  • ગ્રેજ્યુએશનમાં ઈતિહાસ કે પોલિટિકલ સાયન્સ જેવા વિષયો લેતાં તૈયારીમાં સરળતા રહે

આટલી ટિપ્સને ધ્યાનમાં રાખો

  • ઉમેદવારે ૧૨મું ધોરણ પાસ કર્યા બાદ તૈયારી શરુ કરી દેવી જોઈએ.
  • યુપીએસસીની તૈયારી શરુ કર્યા પહેલા રીસર્ચ કરો.
  • ગ્રેજ્યુએશનમાં પ્રવેશ મેળવતા પહેલાં વિષયાનુસાર ઈતિહાસ અને પોલિટિકલ સાયન્સ જેવા વિષયો પસંદ કરો.
  • યુપીએસસીની તૈયારી માટે રોજ અખબારો વાંચીને સાંપ્રત પ્રવાહોનું જ્ઞાન તાજું રાખો. આવી તૈયારી દરમિયાન રોજ પોતાની નોટ્સ બનાવતા રહો.
  • શરુઆતથી જ છેલ્લા કેટલાંક વર્ષોના યુપીએરાસી પરીક્ષાના પેપર્સ સોલ્વ કરવા શરુ કરો.
  • તમારી વાતચીતની છટા સુધારો જેથી ઈન્ટર્વ્યુ આપવાની તૈયારી શરુઆતથી જ મજબૂત રહે.

IAS કે IPS બનવા માટે વયમર્યાદા

યુપીએસસીની પરીક્ષામાં બેસનાર પરીક્ષાર્થીઓની ઉંમર ૨૧ થી ૩૨ વર્ષ સુધીની હોવી જોઈએ. અનામત કેટેગરીને તેમાં છૂટ અપાય છે. સામાન્ય કેટેગરીના ઉમેદવાર ૩૨ વર્ષ સુધી ૬ વાર આ પરીક્ષામાં બેસી શકે છે. જ્યારે ઓબીસી કેટેગરીના ઉમેદવાર ૩૫ વર્ષની વય સુધી નવ વખત જ્યારે એસટી કેટેગરીના ઉમેદવાર ૩૭ વર્ષની વયમર્યાદા સુધી આ પરીક્ષામાં સામેલ થઈ

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો