UPSC એ ભરતી તેમજ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો, જુઓ આ રહ્યું ભરતી લિસ્ટ
UPSC ભરતી કેલેન્ડર 2023 : UPSC દ્વારા વર્ષ 2023-2024 માટે ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. યુનિયન પબ્લિક સર્વિસીસ કમિશન (UPSC) દ્વારા ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું છે. જે મુજબ આ વર્ષમાં અલગ અલગ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) … Read more