IAS કે IPS બનવા માટે આટલી ટિપ્સ ધ્યાનમાં રાખો, જાણો તૈયારી કરવાની વિગતવાર માહિતી

IAS

આઈએએસ કે આઈપીએસ બનવાના સ્વપનો સાથે લાખો ઉમેદવારો દર વર્ષે યુપીએસસીની પરીક્ષા આપે છે. તેમાંથી કેટલાંક જ સારા ગ્રેડ સાથે આ પરીક્ષામાં સફળ થાય છે. બધા જ વિધાર્થીઓની ખ્વાહિશ ખૂબ સારો રેન્ક મેળવવાની હોય છે. પરંતુ થોડાંક જ કામિયાબ નિવડે છે. સાચી વાત એ છે કે, આવા ઉમેદવારો મહેનત તો કરે છે, પણ તેમને મહેનતની … Read more

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો