google news

Dudhsagar Dairy Bharti 2023 : દૂધસાગર ડેરી ભરતી 2023, જાણો ભરતીની વિગતવાર માહિતી

Dudhsagar Dairy Bharti 2023 : મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ ( દૂધસાગર ડેરી ) દ્વારા એ નોકરી માટે જાહેરાત પ્રસિદ્ધ કરી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોને આ પોસ્ટ માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. . આ સરકારી માહિતી તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂરથી શેર કરીને જણાવજો.

Dudhsagar Dairy ભરતી 2023। Dudhsagar Dairy Bharti 2023 | Dudhsagar DairyBharti Form Onine | Dudhsagar Dairybharti 2023 | દૂધસાગર ડેરી ભરતી 2023 | દૂધસાગર ડેરી ભરતી 2023 | Dudhsagar Dairy Bharti Online Link | Dudhsagar Dairy Bharti 2023 છેલ્લી તારીખ । | Dudhsagar Dairy Bharti last date 2023 । Dudhsagar Dairy ભરતી 2023

Dudhsagar Dairy Bharti 2023 | દૂધસાગર ડેરી ભરતી 2023

સંસ્થાનું નામદૂધસાગર ડેરી
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
અરજી મોડઑફલાઇન
છેલ્લી તારીખ19/10/2023
સત્તાવાર વેબસાઇટhttps://www.dudhsagardairy.coop/
અર્ટિકલ બનાવનારમાહિતીએપ

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભરતીમાં Dy. મેનેજર/સહાયક. સિવિલ ડિપાર્ટમેન્ટ માટે મેનેજર / સિનિયર એક્ઝિક્યુટિવ, સિનિયર એક્ઝિક્યુટિવ / એક્ઝિક્યુટિવ / આસિસ્ટન્ટ. કેટલ ફીડ પ્લાન્ટ્સ માટે એક્ઝિક્યુટિવ ની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત :

  • મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

Dudhsagar Dairy ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી ?

  1. સત્તાવાર વેબસાઇટ એટલે કે https://www.dudhsagardairy.coop/ ની મુલાકાત લો
  2. Current Opening પેજ પર ક્લિક કરો.
  3. વિવિધ પોસ્ટ શોધો અને પછી નોકરીની ખાલી જગ્યાઓ માટે સંપૂર્ણ સૂચનાઓ વાંચો .
  4. આપેલ એડ્રેસ પર તમારી અરજી મોકલો
  5. એડ્રેસ : Dy. General Manager (HR, Admin. & Comm.), The Mehsana District Co-operative Milk Producers’ Union Ltd., Highway Road, Mehsana-384002 (Gujarat)”

Dudhsagar Dairy ભરતી અગત્યની તારીખો

ફોર્મ ભરવાની શરૂ તારીખ04/10/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19/10/2023

મહત્વપૂર્ણ લિંક : 

સત્તાવાર વેબસાઈટhttps://www.dudhsagardairy.coop/
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ચેનલમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

દૂધસાગર ડેરી ભરતી કરવાની માં અરજી છેલ્લી તારીખ શું છે ?

દૂધસાગર ડેરીભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 19 ઓક્ટોબર 2023 છે

દૂધસાગર ડેરી ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે ?

દૂધસાગર ડેરી ભરતીની સત્તાવાર વેબસાઇટ https://www.dudhsagardairy.coop/ છે

લેખન સમાપન

આ લેખ દ્વારા, અમારી ટીમ તરફથી તમને Dudhsagar Dairy Bharti 2023 ની તમામ મહત્વપૂર્ણ વિગતવાર માહિતી આપી છે. છતાં પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો હોય તો તમે નીચે આપેલ કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને , અથવા ટેલિગ્રામ ચેનલ પર સંપર્ક કરો જેથી અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપવાની કોશિશ કરીશું .

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો