google news

GPSC રૂબરૂ મુલાકાત માટેનાં પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા બાબત , જાણો પ્રવેશપત્રની વિગતવાર માહિતી @gpsc-ojas.gujarat.gov.in

GPSC Interview Call Letter : ગુજરાત જાહેર સેવા આયોગ મદદનીશ ઇજનેર (સીવીલ), વર્ગ-૨, જા.ક્ર.૧૯/૨૦૨૧-૨૨ અન્વયે રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટેનાં પ્રવેશપત્ર “Online” ડાઉનલોડ કરવા બાબત

GPSC રૂબરૂ મુલાકાત માટેનાં પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા બાબત

આયોગ દ્વારા પ્રસિદ્ધ ગુજરાત મેરીટાઇમ બોર્ડ(GMB) હેઠળની મદદનીશ ઈજને૨ (સીવીલ), વર્ગ–૨, જા.ક્ર.૧૯/૨૦૨૧-૨૨ અન્વયે રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટેના પ્રવેશપત્ર (Interview Call Letter) અને સંબંધત પરિશિષ્ટ આયોગની વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી, પ્રિન્ટ લઈ રૂબરૂ મુલાકાતના દિવસે સાથે લાવવાના રહેશે. આ માટે આયોગ દ્વારા અલગથી પત્ર પાઠવવામાં આવશે નહિ.

GPSC રૂબરૂ મુલાકાતનો પ્રવેશપત્ર Online ડાઉનલોડ કરવાની રીત

  • રૂબરૂ મુલાકાતનો પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટે ઉમેદવારે https://gpsc-ojas.gujarat.gov.in વેબસાઈટ ૫૨ જવાનું રહેશે.
  • વેબસાઈટ ૫૨ call letter/form સેક્શનમાં જઇ Interview call letter ૫૨ ક્લિક ક૨વાનું ૨હેશે. ત્યા૨બાદ select job માં તમા૨ી જાહેરાત પસંદ ક૨ી confirmation number અને date of birth નાંખવાનાં રહેશે અને ok બટન ૫૨ ક્લીક ક૨વાનું રહેશે.
  • ત્યા૨બાદ ઉમેદવારે પોતાનો પ્રવેશપત્ર અને પરિશિષ્ટ ડાઉનલોડ કરવાના રહેશે.

નોંધ:-

  • પ્રવેશપત્ર અને સંબંધિત પરિશિષ્ટ તા.૦૬-૧૦-૨૦૨૩ બપોરે ૧૩:૦૦ કલાકથી ડાઉનલોડ કરી શકાશે.
  • પ્રવેશપત્ર અને સંબંધિત પરિશિષ્ટ વગ૨ ઉમેદવા૨ને રૂબરૂ મુલાકાતમાં પ્રવેશ આપવામાં આવશે નહિ.

મહત્વપૂર્ણ લિંક : 

સત્તાવાર વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in
પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ચેનલમાં જોડાઓઅહીં ક્લિક કરો
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો