google news

GPSCએ ઓક્ટોબર મહિનાની ભરતી તેમજ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો, જુઓ આ રહ્યું ભરતી લિસ્ટ

GPSC ભરતી કેલેન્ડર 2023 : GPSC દ્વારા વર્ષ 2023 માટે ઓક્ટોબર મહિનાની ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC ) દ્વારા ઓક્ટોબર – નવેમ્બર મહિનાની ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું છે. જે મુજબ આ વર્ષમાં અલગ અલગ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે

GPSC ઓક્ટોબર ભરતી કેલેન્ડર 2023

જાહેરાત નંબરસંસ્થાનું નામપરીક્ષાની તારીખપરીક્ષાનો
સમય
કોલલેટર હોલટીકીટ/પ્રવેશપત્ર
ડાઉનલોડ કરવાનો સમયગાળો
56 થી 69ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC )વિવિધજાહેરાત વાંચોજાહેરાત વાંચો

GPSCમાં કઈ પોસ્ટ માટે ભરતી થશે ?

ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC ) દ્વારા

નાયબ ભૂમિ મોજણી અધિકારી, વર્ગ-૨ (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠાઅને કલ્પસર વિભાગ), નાયબ મુખ્ય હસ્તાક્ષર નિષ્ણાત, વર્ગ-૨ (કન્વીક્શન રેટ ઈમ્પ્રુવમેન્ટ અંતર્ગત), ભાષાંતરકાર/સંશોધન મદદનીશ, વર્ગ-૩
મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-૨ (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠાઅને કલ્પસર વિભાગ), વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, વર્ગ-૨, ટાઉન પ્લાનર, વર્ગ-૧ (GMC),નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૨ (GMC), નાયબ મુખ્ય વિદ્યુત નિરીક્ષક, વર્ગ-૧ (ઉર્જા અને પેર્ટોકેમિકલ્સ વિભાગ), કચેરી અધીક્ષક, વર્ગ-ર (ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી), મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૨ (GMC), અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૩ (GMC), ટેકનિકલ સુપરવાઈઝર (પર્યાવરણ), વર્ગ-૩ (GMC), કચેરી અધીક્ષક/તકેદારી અધિકારી, વર્ગ-૩(GMC),અધીક્ષક ઇજનેર (સોઇલ ડ્રેનેજ અને રેક્લેમેશન), વર્ગ-૧ (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠાઅને કલ્પસર વિભાગ)ની વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતીની જાહેરાત, જગ્યાઓ, પરીક્ષાની તારીખ સાથે રૂબરૂ મુલાકાતનો સંબંદિત માસ સહિતની વિગતો નીચે આપવામાં આવી છે.

મહત્વપૂર્ણ લિંક:

જુઓ ઓક્ટોબર ભરતી કાર્યકમઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો