SarkariYojna
ગોંડલની બાળકીનો મિત્ર છે સાપ,માત્ર 8 વર્ષની ઉમરે અદભૂત કળા : આ વિગત સાંભળી તમારા હોશ ઊડી જશે
ગોંડલની બાળકીનો મિત્ર છે સાપ,માત્ર 8 વર્ષની ઉમરે અદભૂત કળા : આ વિગત સાંભળી તમારા હોશ ઊડી જશે : બાળકી સોશિયલ મીડિયા પર પોતાની અદભુત કલાને લઈને ધૂમ મચાવી રહી છે.
એક તરફ મોટો મર્દનો ફાડ્યો કહેવાતો વ્યક્તિ પણ સાપની વાત આવે તો ગભરાઈ જતો હોય છે અને સામે જોઈ જાય તો પરસેવો છૂટી જતો હોય છે.પરંતુ એક એવી બાળકી પણ છે કે જે આજ કાલ સાપ સાથે રમેં છે અને પોતાનો મિત્ર માને છે.રમકડાંની જેમ રમતી તે તસ્વીરોમાં વાયરલ થઈ છે.જે આજ ચર્ચાનો વિષય બની ચુકી છે.
ગોંડલની બાળકીનો મિત્ર છે સાપ
સોશિયલ મીડિયા પર પણ આ બાળકીની ખુબજ ચર્ચાઓ થઇ રહી છે.અને સાપ સાથે રમી રહેલી આ બાળકીનો વિડીયો સામે આવતા સૌ કોઈ અચરજમાં મુકાઈ ચુક્યા છે.લોકો કહે છે કેવી રીતે શક્ય બની શકે પરંતુ આ હકીકત છે.કારણ કે ગોંડલની આ બાળકી હકીકતમાં જ સાપની સાથે રમેં છે.
આ પણ વાંચો : ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
જાણવા મળતી માહિતી પ્રમાણે,આ બાળકી ગોંડલની ડો.લક્ષિત સાવલિયાની 8 વર્ષની દીકરી સુષ્ટિ છે.જે ફોટોમાં જોવા મળી રહી છે.તે સાપ સાથે મોતની મિત્રની જેમ રામે છે.ભગવાન એવી પ્રતિભા આપી રહી છે આપ જોઈને દંગ રહી જશો આ બાળકી ધોળકિયા સ્કૂલમાં ધોરણ 3 માં અભ્યાસ કરે છે.
માત્ર 8 વર્ષની ઉમરે અદભૂત કળા
આ બાળકીને પશુ,પક્ષી સહિતના પ્રકૃતિ સાથે ખુબજ ;લગાવ છે અને તે સાપને પણ પોતાનો મિત્ર માનીને તેની સાથે જાનવર તરીકેનો વર્તાવ કરીને ડરવાની બદલે તેની સાથે રમતી જોવા મળે છે.
આ બાળકીએ સાપ પકડવાની તાલીમ પણ લીધેલી છે.બિનઝેરી સાપ પણ તે આટલી નાની ઉંમરમાં પકડી પણ શકે છે.તે સાપની ઓળખ પણ કરી શકે છે.સાપની પ્રજાતિને લઈને પણ તેને ઘણુ બધું જ્ઞાન છે.તેથી તે રેસ્ક્યુ કરવામાં પણ માહિર છે.
આ પણ વાંચો : SBI એ રજૂ કરી શાનદાર સ્કીમ, બાળકોના અભ્યાસથી લઈ લગ્ન સુધીનો ખર્ચ ફ્રી! જુઓ ડિટેલ્સ
આ વિગત સાંભળી તમારા હોશ ઊડી જશે
હાલ આ બાળકીના વિડીયો અને ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.તેણી સોશિયલ મીડિયા પર પોતાનો અંદાજમાં સાપ સાથે રમતી જોવા મળી રહી છે.તેની આ અદાને જોઈને લોકો ખૂંબજ પસંદ કરી રહ્યા છે.બાળકી સોશિયલ મીડિયા પર પોતાની અદભુત કલાને લઈને ધૂમ મચાવી રહી છે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in