Connect with us

GK

ભારતના રાજ્ય અને તેના પાટનગર

Published

on

ભારતના રાજ્ય અને તેના પાટનગર | અહીં ભારતના તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામ અને તેના પાટનગર વિશેની માહિતી આપવામાં આવી છે.

ભારતના રાજ્ય અને તેના પાટનગર

ભારતના રાજયો

રાજયપાટનગર
હિમાચલ પ્રદેશશિમલા
હરિયાણાચંડીગઢ
પંજાબચંડીગઢ
ઉત્તરાખંડદેહરાદૂન
ઉત્તર પ્રદેશલખનઉ
બિહારપટના
છત્તીસગઢરાયપુર
ઝારખંડરાંચી
મધ્ય પ્રદેશભોપાલ
રાજસ્થાનજયપુર
ગુજરાતગાંધીનગર
મહારાષ્ટ્રમુંબઇ
ગોવાપણજી
કેરલતિરુવનતપુરમ
કર્ણાટકબેંગલુરુ
તામિલનાડુચેન્નાઈ
આંધ્ર પ્રદેશઅમરાવતી
તેલાંગાણાહૈદ્રાબાદ
ઓડિશાભુવનેશ્વર
પશ્ચિમ બંગાળકોલકત્તા
મેઘાલયશિલોંગ
મિઝોરમઆઇઝોલ
મણિપુરઇમ્ફાલ
નાગાલેન્ડકોહિમા
ત્રિપુરાઅગરતલા
અસમદિસપુર
અરુણાચલ પ્રદેશઇટાનગર
સિક્કિમગંગટોક

Bharat Na Rajyo Ane Tena Patnagar

આ પણ વાંચો : ગુજરાતી કેલેન્ડર 2022

ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ

કેન્દ્ર શાસિત પ્રદેશપાટનગર
દિલ્હીન્યુ દિલ્હી
જમ્મુ અને કશ્મીરશિયાળુ : જમ્મુ & ઉનાળુ : શ્રી નગર
ચંદીગઢચંદીગઢ
લદ્દાખલેહ & કારગિલ
દાદરા નગર હવેલી, દમણ, દીવદમણ
પુડુચેરીપુડુચેરી શહેર
અંડમાન અને નિકોબારપોર્ટ બ્લેર
લક્ષદ્વીપકવરત્તી

નોંધ : સરકારી માહિતી ટીમ દ્વારા દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહે એ માટે માહિતી એપ બનાવી એક પ્રયાસ કરેલો છે . અમુક અક્ષર ગુજરાતીમાં લખવાં માં ભૂલ પડતી હોઈ છે ,માટે ભૂલ-ચૂક માફ કરજો . આ એપ અને વેબસાઈટ તમારા મિત્રો ને જરૂર શેર કરજો,આભાર સરકારી માહિતી ટીમ

જેમને વાંધો હોય એ અમને મેલ દ્વારા જાણ કરી શકે છે Email – [email protected]

Trending