Connect with us

StudyMaterial

ગુજરાતનાં શહેરો અને તેના સ્થાપક

Published

on

ગુજરાતનાં શહેરો અને તેના સ્થાપક | અહીં ગુજરાતનાં શહેરોના નામ અને તેના સ્થાપકો વિશેની માહિતી આપવામાં આવી છે. જેમાં અમુક શહેરના સ્થાપના વર્ષ પણ આપવામાં આવ્યા છે. આપેલ માહિતી તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

ગુજરાતનાં શહેરો અને તેના સ્થાપક 

શહેરનું નામસ્થાપકસ્થાપના વર્ષ
ધોળકાલવણપ્રસાદ
મોરબીકોયાજી જાડેજા
સુત્રાપાડાસુત્રાજી
રાણપૂરસેજકજી ગોહિલના પુત્ર રાણોજીએ
વિસનગરવિશળદેવ
પાલિતાણાસિદ્ધયોગી નાગાર્જુન
મહેસાણામેસાજી ચાવડા
પાટણવનરાજ ચાવડાઇ.સ 746
ચાંપાનેરવનરાજ ચાવડાઇ.સ 747
આણંદઆનંદગીર ગોસાઇનવમી સદીમાં
સંતરામપૂરરાજા સંત પરમારઇ.સ 1256
સાંતલપૂરસાંતલજીઇ.સ 1305
પાળીયાદસેજકજી ગોહિલના પરિવારે13મી સદીમાં
પાલનપૂરપ્રહલાદ દેવ પરમાર13મી સદીમાં
વાસંદાચાલુક્ય વંશના વાસુદેવ સિંહે13મી સદી
અમદાવાદઅહમદશાહ પ્રથમઇ.સ 1411
હિંમતનગરઅહમદશાહ પ્રથમઇ.સ 1426
મહેમદાવાદમહંમદ બેગડોઇ.સ 1479
જામનગરજામ રાવળઇ.સ 1519
ભુજરાવ ખેંગારજી પ્રથમઇ.સ 1605
રાજકોટવિભાજી ઠાકોરઇ.સ 1610
ભાવનગરભાવસિંહજી પ્રથમઇ.સ 1723
છોટા ઉદેપુરઉદયસિંહજી રાવળઇ.સ 1743
ધરમપૂરરાજા ધર્મદેવજીઇ.સ 1764
Gujarat na shahero ane tena sthapak

આ પણ વાંચો : ગુજરાતી કેલેન્ડર 2022

નોંધ : સરકારી માહિતી ટીમ દ્વારા દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહે એ માટે માહિતી એપ બનાવી એક પ્રયાસ કરેલો છે . અમુક અક્ષર ગુજરાતીમાં લખવાં માં ભૂલ પડતી હોઈ છે ,માટે ભૂલ-ચૂક માફ કરજો . આ એપ અને વેબસાઈટ તમારા મિત્રો ને જરૂર શેર કરજો,આભાર સરકારી માહિતી ટીમ

જેમને વાંધો હોય એ અમને મેલ દ્વારા જાણ કરી શકે છે Email – [email protected]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending