ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં 80થી વધુ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે 30 સપ્ટેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

ગુજરાત સરકાર દ્વારા ઈ.સ. 1994માં સ્થાપિત રાજ્યની એકમાત્ર ઓપન યુનિવર્સિટી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા હાલમાં 80થી વધુ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. પ્રવેશ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30મી સપ્ટેમ્બર રાખવામાં આવી છે. જેમાં પ્રવેશ માટે એક સપ્તાહથી પણ ઓછો સમય બચ્યો છે. આ યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો.ડૉ. અમી ઉપાધ્યાયના નેતૃત્વ અને પ્રયાસોને … Read more

કિસાન પરિવહન યોજના

કિસાન પરિવહન યોજના

યોજનાની વિગતવાર માહિતી કૃષિ ઉત્પાદનના પરિવહન માટે રાજ્યના ખેડૂતો સામાન્ય રીતે ટ્રેક્ટરનો ઉપયોગ કરતાં હોય છે તેમજ ઓછી જણસ હોય તે સંજોગોમાં ભાડુતી અન્ય ગુડ્ઝ કેરેઝ વાહન દ્વારા કૃષિ ઉત્પાદન ખેત બજારો કે અન્ય બજારમાં પહોંચાડતા હોય છે. ઘણી વખત પરિવહન માટે વાહન ઉપલબ્ધ ન હોય ત્યરે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આમ, કૃષિ … Read more

માનવ ગરિમા યોજના 2021

માનવ ગરિમા યોજના 2021

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (SJED) હેઠળ ઘણા પેટા વિભાગ કાર્યરત છે. જેમાં નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ તથા નિયામક વિકસિતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. કુંવરબાઈનું મામેરું, વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન, માનવ ગરિમા યોજના વગેરે ઘણી યોજનાઓ e samaj kalyan portal ના માધ્યમ થકી ચાલે છે. માનવ ગરિમા યોજનાનો હેતુ રાજ્યમાં અનુસુચિત જાતિના લોકો, … Read more

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત એડમિશન; 25મી જૂનથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે શરૂ

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત એડમિશન

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત એડમિશન માટે આગામી 25મી જૂનથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. જેને લઈ સુરત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ગરીબ અને નબળા વર્ગના વિદ્યાર્થીઓ ખાનગી પ્રાથમિક સ્કૂલમાં ધોરણ-1માં 25 ટકા બેઠકો માટે અનામત આવે છે. આગામી 25મી જૂનથી ઓનલાઈન … Read more

ગ્રામિણ બેન્કમાં ભરતીની જાહેરાત

ગ્રામિણ બેન્કમાં કુલ ૧૦૬૭૬ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પોસ્ટ નામ: ક્લાર્ક કમ ઓફિસર કુલ પોસ્ટ્સ: ૧૦૬૭૬ પોસ્ટ્સ શૈક્ષણિક લાયકાત: ગ્રેજ્યુએટ (કોલેજ પાસ) પગાર ધોરણ :  ૨૪૦૦૦+ ₹ થી વધુ ફોર્મ ભરવા અને સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક ઓપન કરો અરજી કેવી રીતે કરવી: અરજી ઓનલાઇન કરવાની રહેશે. ➡️ વધુ માહિતી માટે : ઓફિસિઅલ  નોટિફિકેશન : ક્લિક … Read more

GETCO માં આવી મોટી ભરતી

GETCO: ગુજરાત એનેર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા 352 વિવિધ જગ્યાઓ પર આવી મોટી ભરતી… પોસ્ટ નામ: વિધુત સહાયક કુલ પોસ્ટ્સ: ૩૫૨ પોસ્ટ્સ શૈક્ષણિક લાયકાત:  શૈક્ષણિક લાયકાતની વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો. પગાર ધોરણ :  ₹ 39,000/- થી શરૂ.. ફોર્મ ભરવા અને સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક ઓપન કરો અરજી કેવી રીતે કરવી: અરજી ઓનલાઇન કરવાની … Read more

સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના

સરકારશ્રી Sankat Mochan Kutumb Sahay Yojana અંતર્ગત ગરીબ પરિવારોને જ્યારે મુખ્ય કમાનાર વ્યક્તિ નો કુદરતી કે અકસ્માત દ્વારા  મૃત્યુ થાય ત્યારે તેમના પરિવાર  ની ઉપર બહુ જ મોટી  આફત આવી ચડે છે એવા સંજોગોમાં સરકાર દ્વારા રૂપિયા 20,000/-  ની સહાય Sankat Mochan Kutumb Sahay Yojana દ્વારા તે કુટુંબને આર્થિક સહાય કરવામાં આવે છે લાભ કોણ લઈ શકે ગરીબી રેખા … Read more

ગુજરાત બોર્ડની પણ ધોરણ 12ની પરીક્ષા રદ, કેબિનેટની બેઠકમાં લેવાયેલો નિર્ણય, PMના નિર્ણયને CMએ માન્યો

ગઈકાલે મોડી રાત સુધી મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે સતત બેઠકો યોજાઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું છે. કેમ કે ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ પીએમએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર … Read more

ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે કોરોનાની આ સ્થિતિમાં રાજ્યના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 એસ.એસ.સી.ના 9.50 લાખ નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ધો.12ની … Read more

ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન, ગુજરાત બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા મોકૂફ

15મી મેના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરી પરીક્ષાની નવી તારીખો જાહેર કરાશે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે સમગ્ર રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવતા રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લીધો છે. સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 12 ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગ … Read more

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો