google news

ONGC એપ્રેન્ટિસ ભરતી મેરીટ લિસ્ટ જાહેર , જાણો મેરીટની વિગતવાર માહિતી @ongcapprentices.ongc.co.in

ONGC એપ્રેન્ટિસ મેરીટ લિસ્ટ 2023 : ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) એ એપ્રેન્ટિસની જગ્યાઓની ભરતી માટે સમેરીટ લિસ્ટ જાહેર કર્યું છે. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

ONGC એપ્રેન્ટિસ મેરીટ લિસ્ટ 2023

યોજનાનું નામસંસ્થાનું નામજાહેરાત નંબરસત્તાવાર વેબસાઇટઅર્ટિકલ બનાવનાર
એપ્રેન્ટિસ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) ONGC/APPR/1/2023/https://ongcapprentices.ongc.co.in/માહિતી એપ

ONGC Cambay Asset Apprentice Merit List 2023

  • હમણાં વેસ્ટર્ન સેક્ટરમાં કેમ્બે , અમદાવાદ અને મેહસાણા નું મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

ONGC એપ્રેન્ટિસ મેરીટ લિસ્ટ કઈ રીતે ચેક કરવું ?

ONGC એપ્રેન્ટિસ મેરીટ લિસ્ટ માં નામ જોવા માંગતા વિદ્યાર્થીઓ નીચે આપેલ સ્ટેપ દ્વારા ઘરે બૈઠા લિસ્ટ માં નામ ચેક કરી શકે છે.

  1. ONGC એપ્રેન્ટિસની સત્તાવાર વેબસાઇટ ખોલો https://ongcapprentices.ongc.co.in/ongcapp/
  2. મેનુ બારમાં ઉપલબ્ધ “ Results ” વિકલ્પ પર ક્લિક કરો
  3. હવે Shortlisted Candidates વિકલ્પ પર ક્લિક કરો
  4. ત્યાં તમારે તમારું સેક્ટર સિલેક્ટ કરવાનું રહેશે
  5. હવે તમને મેરીટ લિસ્ટ PDF તમારી સ્ક્રીન પર આવી ગઈ હશે
  6. આ PDF ફાઈલ ને તમારા મોબાઈલ / કોમ્પ્યુટર માં સેવ કરી લો
ONGC એપ્રેન્ટિસ સત્તાવાર વેબસાઇટhttps://ongcapprentices.ongc.co.in/
ONGC એપ્રેન્ટિસ મેરીટ લિસ્ટ Cambay | Mehsana | Ahmedabad
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો