google news

ધોરણ 11 થી કોલેજ તથા માસ્ટર ડીગ્રી કરતા વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023, જાણો શિષ્યવૃત્તિની વિગતવાર માહિતી @digitalgujarat.gov.in

Digital Gujarat Scholarship 2023 : ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર શિષ્યવૃત્તિ SC/ST/OBC વિદ્યાર્થીઓને  પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ આવશે એવી જાહેરાત કરવામાં આવી છે, SC/ST/OBC દરેક વિદ્યાર્થીએ તારીખ 22/09/2023 થી 05/11/2023 સુધીમા Digital Gujarat Portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

મિત્રો આપણે આજે આર્ટીકલમાં ઓનલાઈન ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 વિશે તમામ માહિતી મેળવીશું. તમને કોઈ પણ ફોર્મ ને લગતી સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના પોસ્ટ વાંચવા વિનંતી.

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023

યોજનાનું નામયોજના લાભાર્થીછેલ્લી તારીખસત્તાવાર વેબસાઇટઅર્ટિકલ બનાવનાર
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023SC/ST/OBC જાતિ વિદ્યાર્થીઓને05/11/2023https://www.digitalgujarat.gov.in/માહિતી એપ

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 માટે કોણ અરજી કરી શકે છે?

ધોરણ 11 થી કોલેજ તથા માસ્ટર ડીગ્રી કરતા વિદ્યાર્થીઓ માટે ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે.

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માટેના ડોક્યુમેન્ટની યાદી

ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ જેઓ ડીજીટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના નો લાભ લેવા માંગે છે તે ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટની યાદી નીચે આપેલ છે.

  • જાતિ પ્રમાણપત્ર
  • આધાર કાર્ડની નકલ
  • બેંક પાસબુકનું પ્રથમ પૃષ્ઠ
  • વર્તમાન અભ્યાસક્રમના વર્ષની ફીની રસીદ
  • અગાઉની શૈક્ષણિક માર્કશીટનું સ્વ પ્રમાણિત પ્રમાણપત્ર
  • બ્રેક એફિડેવિટ (જો બ્રેક ગેપ એક વર્ષથી વધુ હોય તો)
  • હોસ્ટેલ પ્રમાણપત્ર (માત્ર હોસ્ટેલર વિદ્યાર્થી માટે)
  • આવકનું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારી)(સરકારી કર્મચારી માટે ફોર્મ નં. 16 જરૂરી)
  • શાળા છોડવાનું પ્રમાણપત્ર
  • શાળા/કોલેજનું વર્તમાન વર્ષનું બોનાફેડ પ્રમાણપત્ર

ગુજરાત ડિજિટલ સ્કોલરશીપની અરજી કઈ રીતે કરવી ?

ડીજીટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા માંગતા વિદ્યાર્થીઓ નીચે આપેલ સ્ટેપ દ્વારા ઘરે બૈઠા ઓનલાઇન ફોર્મ ભરી શકે છે

  1. ડિજિટલ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ ખોલો
  2. મેનુ બારમાં ઉપલબ્ધ “ નોંધણી ” વિકલ્પ પર ક્લિક કરો
  3. નોંધણી ફોર્મ કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાય છે જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાસવર્ડ દાખલ કરો
  4. હવે કેપ્ચા કોડ દાખલ કરો અને સેવ વિકલ્પ પર ક્લિક કરો
  5. તમને ઇમેઇલ અથવા SMS દ્વારા પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો
  6. “પુષ્ટિ કરો” વિકલ્પ પર ક્લિક કરો.

અગત્યની તારીખો

ફોર્મ ભરવાની શરૂ તારીખ22/09/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ05/11/2023

મહત્વપૂર્ણ લિંક : 

સત્તાવાર વેબસાઈટhttps://www.digitalgujarat.gov.in/
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ચેનલમાં જોડાઓઅહીં ક્લિક કરો
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો