google news

ધોરણ 12 પરિણામ 2024, જાણો વોટ્સએપથી કઈ રીતે જાણી શકાય ધોરણ 12 નું રીઝલ્ટ

GSEB 12th Parixa Result 2024 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ગત માર્ચ 2024 માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2024 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ: 09/05/2024 ના રોજ સવારના 09:00 કલાકે જાહેર કરવામાં આવશે.

ધોરણ 12 પરિણામ 2024

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામધોરણ 12 પરીક્ષાનું રીઝલ્ટ વોટ્સએપથી જાણી શકાશે
આર્ટિકલની કેટેગરીResult
પરિણામનું નામધોરણ 12 પરીક્ષા રિઝલ્ટ
રીઝલ્ટ સ્થિતિજાહેર
ધોરણ 12 પરિણામ તારીખ09/05/2024
બોર્ડની વેબસાઈટwww.gseb.org

વોટ્સએપથી જાણી શકાશે ધોરણ 12 પરીક્ષાનું રીઝલ્ટ 2024

ધોરણ 12 વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ ગત માર્ચ 2024 પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number +916357300971 પર પણ પોતાની જુલાઇ-૨૦૨૩ પૂરક પરીક્ષાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

મહત્વપૂર્ણ લિંક્સ

ધોરણ 12 રીઝલ્ટ 2024અહીં ક્લિક કરો
વાંચો અખબારયાદીઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ધોરણ 12 પરિણામ 2024 નું પરિણામ ક્યારે આવશે?

ધોરણ 12 પરીક્ષાનું પરિણામ 09 મે 2024 ના રોજ જાહેર કરાશે ( ઓફિશિયલ માહિતી અનુસાર)

ધોરણ 12 પરિણામ 2024 કેટલા વાગે જાહેર થશે ?

ધોરણ 12 પરિણામ 2024 સવારે 09:00 વાગે જાહેર કરવામાં આવશે

ધોરણ 12 પરીક્ષાનું રીઝલ્ટ કઈ વેબસાઈટ પર પરિણામ આવશે ?

ધોરણ 12 પરીક્ષાનું રીઝલ્ટ gseb.org વેબસાઈટ પર આવશે.

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો