google news

GUJCET Result 2024 : ગુજકેટ પરિણામ 2024, અહીંથી ચેક કરો તમારું પરિણામ

GUJCET Result 2024 : ગુજકેટ પરિણામ 2024 , ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-2024 માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) અને GUJCET- 2024 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ: 09/05/2024 ના રોજ સવારના 09:00 કલાકે જાહેર કરવામાં આવશે.

ગુજકેટ પરિણામ 2024

પોસ્ટનું નામગુજકેટ પરિણામ 2024
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
પરિણામનું નામGSEB 12 SCIENCE GUJCET RESULT 2024
પરિણામની તારીખ09/05/2024
વેબસાઈટwww.gseb.org

ગુજકેટ પરિણામ 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2024માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિકની GUJCET- 2024 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર 9 મેના રોજ સવારના 09:00 વાગ્યે કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number)ભરીને મેળવી શકશે.

GUJCET Result 2024: કેવી રીતે તપાસવું

GUJCET Result 2024 ચકાસવા માટે, નીચે દર્શાવેલ પગલાં અનુસરો:

  • અધિકૃત વેબસાઇટ www.gseb.org ની મુલાકાત લો, અથવા ઉપર આપેલી લિંક પર ક્લિક કરો.
  • હોમપેજ પર, “ગુજકેટ પરિણામ 2024” લિંક પર ક્લિક કરો.
  • નવા પૃષ્ઠ પર, આપેલ જગ્યામાં તમારો રોલ નંબર અને નામ દાખલ કરો અને “પરિણામ શોધો” ટેબ પર ક્લિક કરો.
  • GUJCET પરિણામ 2024 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  • વિદ્યાર્થીઓએ પરિણામ પર છપાયેલી વિગતો તપાસવી જોઈએ અને કોઈપણ વિસંગતતાના કિસ્સામાં શાળા સત્તાવાળાઓને જાણ કરવી જોઈએ.
GUJCET Result જોવાની લિંકઅહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો