ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા અંગેની પરીક્ષા ફી દર્શાવતું પત્રક જાહેર કરવામાં આવ્યુ , જુઓ ફી માં કેટલો વધારો થયો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૪ માં લેવાનાર ૧૦ અને ૧૨ ની જાહેર પરીક્ષા અંગેની પરીક્ષા ફી દર્શાવતું પત્રક જાહેર કરવામાં આવ્યુ. ધોરણ ૧૦ વિદ્યાર્થીના ફી નો દર નીચે મુજબ છે. વિદ્યાર્થી ફી નિયમિત વિદ્યાર્થી રૂ.૩૯૦/- ફી નિયમિત રીપીટર (એક વિષય) રૂ.૧૪૫/- ફી નિયમિત રીપીટર (બે વિષય) રૂ.૨૦૫/- ફી નિયમિત રીપીટર (ત્રણ … Read more