ગુજરાતમાં આપ-કોંગ્રેસ કરશે ગઠબંધન, લોકસભાની ચૂંટણી બન્ને પક્ષો સાથે મળી લડશે, ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન

આપ

લોકસભાની ચૂંટણીની તડામારા તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત આ ચૂંટણી લડશે. આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગુજરાતમાં પણ ઈન્ડિયાનું ગઠબંધન છે તેમ કહ્યું હતું.  લોકસભાની ચૂંટણીની તડામારા તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. … Read more

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો