Connect with us

SarkariYojna

7 પાસ માટે બેંક ઓફ બરોડા ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન @ bankofbaroda.in

Published

on

7 પાસ માટે બેંક ઓફ બરોડા ભરતી 2022 : બેંક ઓફ બરોડા એ ભારતની સૌથી મોટી બેંકોમાંની એક છે. તે આખા વર્ષ દરમિયાન વિવિધ ભરતીઓ કરે છે. હાલમાં, બેંક વિવિધ જગ્યાઓ માટે ભરતી હાથ ધરે છે.

બેંક ઓફ બરોડામાં ભરતી 2022

સંસ્થાનું નામબેંક ઓફ બરોડા
પોસ્ટનું નામઓફીસ આસીસ્ટન્ટ પોસ્ટ-૧, ફાઇનાન્સીયલ એડવાઈઝર પોસ્ટ – ૧, ફેકલ્ટી પોસ્ટ-૧, વોચમેન/ ગાર્ડનર પોસ્ટ -૧
જગ્યાની સંખ્યા04
અરજી કરવાની રીતઑફલાઇન
જોબ સ્થળબરોડા
જોબ કેટેગરીબેંક નોકરીઓ
છેલ્લી તારીખ17 ઓગસ્ટ 2022
સત્તાવાર વેબસાઇટbankofbaroda.in
માહિતી એપ હોમપેજઅહીં ક્લિક કરો

BOB માં ભરતી પોસ્ટનું નામ

 • ઓફીસ આસીસ્ટન્ટ પોસ્ટ-૧
 • ફાઇનાન્સીયલ એડવાઈઝર પોસ્ટ – ૧
 • ફેકલ્ટી પોસ્ટ-૧
 • વોચમેન/ ગાર્ડનર પોસ્ટ -૧

આ પણ વાંચો : HDFC બેંકમાં આવી ભરતી 2022, ઓનલાઈન અરજી કરો

બેંક ઓફ બરોડામાં ભરતી લાયકાત

 • ઓફીસ આસીસ્ટન્ટ પોસ્ટ
  • નિવૃત્ત બેંક અધિકારી/ ભુતપુર્વ સૈનીકો, ઓપન માર્કેટના ઉમેદવારો જેમને બેંકીગ, કાયદો,નાણા, જરૂરી સંદેશા વ્યવહાર અને ટીમ નિમાર્ણ કૌશલ્ય વિગેરેનું સારૂ જ્ઞાન વિગેરે.
  • બેંકીંગ/સંબંધિત ક્ષેત્રોમાં અગાઉનો અનુભવ
  • કોમ્પ્યુટરનું કાર્યકારી જ્ઞાન
  • સ્થાનીક ભાષાનું જ્ઞાન
  • અરજી કરતી વખતે મહત્તમ ઉંમર ૬૪ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • ઉમેદવારોએ જેમની અગાઉની સેવા ભુતકાળમાં કોઇ પ્રતિકુળ રેકોર્ડ નથી.
  • પગાર ૧૮,૦૦૦/
 • ફાઇનાન્સીયલ એડવાઈઝર પોસ્ટ
  • ગ્રેજ્યુએટ / અનુસ્નાતક જેમ કે એમએસડબલ્યુ/ રૂરલ ડેવલોપમેન્ટમાં એમએ/ સમાજશાસ્ત્રમાં એમ એ/ મનો વિજ્ઞાન/ બી.એસસી (પશુ ચિકીત્સા) બી.એસસી (બાગાયત) બી.એસસી (ખેતી) બી.એસ.સી (ખેતી માર્કેટીંગ) બી.એ. સાથે બી.એડ વિ. હોવું જોઇએ
  • કોમ્પ્યુટર સારૂ જ્ઞાન ધરાવતા અને શીખવાની ક્ષમતા ધરાવતા
  • સ્થાનીક ભાષામાં ઉત્તમ સંચાર કૌશલ્ય આવશ્યક, અંગ્રેજી અને હિન્દીમાં પ્રવાહીનતા એક વધારાનો ફાયદો હશે.
  • સ્થાનીક ભાષામાં ટાઇપ કરવાની કુશળતા આવશ્યક છે. હીન્દી/અંગ્રેજી ટાઈપીંગમાં કૌશલ્ય વધારાનો ફાયદો
  • ફેકલ્ટી તરીકે અગાઉનો અનુભવ પ્રાધાન્યતા ઇચ્છનીય ઉપર ૨૨-૪૦,
  • ૫ગાર ૨૨,૫૦૦/

આ પણ વાંચો- જાણો તમારી ઉંમર જન્મતારીખ નાખીને , તમે કેટલા વર્ષના થયા એ ચેક કરો

 • ફેકલ્ટી પોસ્ટ
  • ગ્રેજ્યુએટ જેમ કે બીએસડબલ્યુ /બીએ/ બી.કોમ સાથે કોમ્યુટર જાણકાર
  • મુળભુત એકાઉન્ટીંગની જાણકારી હોવી જોઇએ
  • બોલાતી અને લેખીત સ્થાનિક ભાષામાં આવડતુ હોવું જોઇએ
  • હીન્દી / અંગ્રેજીમાં પ્રવાહીતા એક વધારાની લાયકાત હશે.
  • એમ એસ ઓફીસ (વર્ડ અને એક્સેલ) ટેલી અને ઇન્ટરનેટ નિપુણ હોવું જોઈએ
  • સ્થાનિક ભાષામાં ટાઇપ કરવાની કુશળતા જરૂરી છે, અંગ્રેજીમાં ટાઇપ કરવાની કુશળતા એ વધારાનો ફાયદો. ઇચ્છનીય ઉંમર ૨૨-૪૦,
  • પગાર ૧૪,૭૦૦/
 • વોચમેન/ ગાર્ડનર પોસ્ટ
  • 7 મી કક્ષા પાસ હોવો જરૂરી
  • ખેતીમાં, બાગ બગીચામાં અને હોર્ટીકલ્ચરમાં અનુભવ હોવો જરૂરી ઇચ્છનીય ઉંબર ૨૨-૪૦,
  • ૫ગાર ૮,૫૦૦/ –

નોંધ : ઉંમર જાહેરાતની તારીખને આધારીત રહેશે. અરજીપત્રક તા.૧૭-૦૮-૨૦૨૨ સુધીમાં નીચે જણાવેલ સરનામે ટપાલથી મોકલી આપવી નિયત તારીખ પછી મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

બેંક ઓફ બરોડા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

 • લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા , તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. નીચેના સરનામે મોકલવાની રહેશે, અધુરી વિગતોવાળી અને સમય મર્યાદા પછી આવેલ અરજીઓ અમાન્ય ગણાશે,

અરજી મોકલવાનું સરનામું :

 • બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન BSVS ( આરસેટી ) – વડોદરા ખોડીયાર નગર ચાર રસ્તા પાસે, ન્યુ વીઆઇપી રોડ, વડોદરા-૩૯૦૦૨૨

મહત્વપૂર્ણ લિંક :

બેંક ઓફ બરોડામાં નોકરીની જાહેરાત નોટિફિકેશનઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

બેંક ઓફ બરોડા ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

બેંક ઓફ બરોડા ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2022 છે.

બેંક ઓફ બરોડા ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

7 પાસ માટે બેંક ઓફ બરોડા ભરતી 2022
7 પાસ માટે બેંક ઓફ બરોડા ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Trending