અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી, ગુજરાતીઓની નવરાત્રી બગાડશે મેઘરાજા, આટલા દિવસ પડશે બખ્ખા બોલાવી દે તેવો વરસાદ જુઓ અહીં ક્લિક કરીને

અંબાલાલ પટેલ

Ambalal Patel Monsoon Prediction For Navratri 2023 : આ વર્ષે નવરાત્રિમાં ખેલૈયાઓ સાથે ગરબા રમવા આવશે મેઘરાજા!, મેઘરાજા રઢિયાળી રાતમાં ખેલૈયાઓને ભીંજવશે. પ્રસિદ્ધ આગાહીકાર અંબાલાલ પટેલે નવરાત્રિમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ત્રીજા નોરતાથી સાતમા નોરતા વચ્ચે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે 17મીથી 20મી ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે. … Read more

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો