google news

અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી, ગુજરાતીઓની નવરાત્રી બગાડશે મેઘરાજા, આટલા દિવસ પડશે બખ્ખા બોલાવી દે તેવો વરસાદ જુઓ અહીં ક્લિક કરીને

Ambalal Patel Monsoon Prediction For Navratri 2023 : આ વર્ષે નવરાત્રિમાં ખેલૈયાઓ સાથે ગરબા રમવા આવશે મેઘરાજા!, મેઘરાજા રઢિયાળી રાતમાં ખેલૈયાઓને ભીંજવશે. પ્રસિદ્ધ આગાહીકાર અંબાલાલ પટેલે નવરાત્રિમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ત્રીજા નોરતાથી સાતમા નોરતા વચ્ચે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે 17મીથી 20મી ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે. આ સાથે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વખતે અલ નીનોના કારણે શિયાળો 15 દિવસથી 25 દિવસ મોડો પડશે.

એટલે કે, ભલે ચોમાસુ વિદાય લે અને શિયાળો સત્તાવાર રીતે શરૂ થઈ ગયો હોય. પરંતુ લગભગ 15 થી 25 દિવસ સુધી ઠંડીનો અનુભવ થશે નહીં.

આ વખતે વરસાદ નવરાત્રિની મજા બગાડી શકે છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાંથી 10 ઓક્ટોબરથી ચોમાસુ વિદાય લેશે. તેમણે એમ પણ કહ્યું કે આ વખતે શિયાળો મોડો આવશે. પરંતુ તેમણે નવરાત્રિમાં વરસાદની આગાહી કરી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષે લોકોને મોડો શિયાળો અહેસાસ થશે. અલ નીનોની અસરને કારણે વાતાવરણમાં ઠંડક મોડેથી અનુભવાશે.

તારીખ 10મી ઓક્ટોબર સુધીમાં ચોમાસું ગાયબ થઈ જશે. બપોર ગરમ રહેશે અને સવાર અને સાંજ ભેજને કારણે થોડી ઠંડી રહેશે. આ બધી અસર અલ નીનોને કારણે છે. પરંતુ નવરાત્રિના વચ્ચેના દિવસોમાં વરસાદ પડી શકે છે. 13 અને 14 ઓક્ટોબરે વાદળછાયું આકાશ રહેશે અને 10 ઓક્ટોબરે સિસ્ટમ બનશે. જ્યારે 17 થી 20 ઓક્ટોબર સુધી વરસાદ પડી શકે છે.

લેખન સમાપન

આ લેખ દ્વારા, અમારી ટીમ તરફથી તમને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહીની તમામ મહત્વપૂર્ણ વિગતવાર માહિતી આપી છે. છતાં પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો હોય તો તમે નીચે આપેલ કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને , અથવા ટેલિગ્રામ ચેનલ પર સંપર્ક કરો જેથી અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપવાની કોશિશ કરીશું .

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો