Connect with us

News

સંદેશ ન્યૂઝ પેપર ગુજરાતી PDF 2022

Published

on

સંદેશ ન્યૂઝ પેપર ગુજરાતી PDF 2022 : શું મિત્રો તમે પણ Today Gujarati Newspaper Sandesh PDF શોધી રહ્યા છો? જો હા, તો પછી તમે યોગ્ય સ્થાને છો!

કારણ કે, આ પોસ્ટ માં હું સંદેશ ન્યૂઝ પેપર ગુજરાતી દ્વારા જે દરરોજ પેપર બાર પાડવામાં આવે છે તેની PDF ફાઈલ આપવા જય રહ્યો છું. Sandesh news paper today in Gujarati ની pdf ફાઈલ શોધવી થોડી અઘરી થય શકે છે એટલે આ પોસ્ટ તમને દરરોજ ને માટે ઉપયોગી થશે.

પહેલા હું તમને એ જાણવા માંગીશ કે, સંદેશ એ ગુજરાત માં પ્રકાશિત થતું ગુજરાતી ભાષાનું સૌથી લોકપ્રિય દૈનિક સમાચાર પત્ર છે જેની સ્થાપના 1923માં કરવામાં આવી હતી. સંદેશ ન્યૂઝ પેપર નું વડુમથક અમદાવાદ ખાતે આવેલ છે. તેની શાખાઓ રાજકોટ, સુરત અને વડોદરા શહેરમાં પણ આવેલી છે.

આ દૈનિક સમાચાર પત્રની આવૃત્તિઓ ગુજરાતનાં મુખ્ય શહેરો માંથી પ્રકશિત કરવામાં આવે છે જેમ કે રાજકોટ, ભાવનગર, અમદાવાદ , વડોદરા અને સુરત. સંદેશ યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગો, ઇલિનોઇસથી ગુજરાતી સાપ્તાહિક અને સંદેશ ઇન્ટરનેશનલ પણ પ્રકાશિત કરે છે.

Sandesh news paper ના મલિક ધ સંદેશ લી. છે તથા તેમના સંપાદક ફાલ્ગુનભાઈ ચીમનભાઈ પટેલ છે

Today Gujarati Newspaper Sandesh

ગુજરાત ના મુખ્ય શહેરોના Sandesh Newspaper Today in Gujarati PDF ની Download લિંક અહીં નીચે આપેલ છે. જેની મદદ વડે તમે તમારું આજનું સંદેશ પેપર ડાઉનલોડ કરી શકો છો.

NoPaper NamePDF Link
1Today Sandesh Newspaper AhmedabadDownload Now
2Today Sandesh Newspaper SuratDownload Now
3Today Sandesh Newspaper RajkotDownload Now
4Today Sandesh Newspaper VadodaraDownload Now
5Today Sandesh Newspaper BhujDownload Now
6Today Sandesh Newspaper BhavnagarDownload Now
7Today Sandesh Newspaper SupplementsDownload Now

Gujarati news paper sandesh 7 દિવસ માટે 7 અલગ-અલગ પ્રકારની પૂર્તિઓ બહાર પડે છે જેની લિસ્ટ અહીં નીચે આપેલ છે.

 • સોમવાર : આર્થિક
 • મંગળવારઃ નારી
 • બુધવાર : અર્ધસાપ્તાહિક
 • ગુરુવાર : શ્રધ્ધા
 • શુક્રવાર : સિને સંદેશ
 • શનિવાર : કિડ્ઝ વર્લ્ડ
 • રવિવાર : સંસ્કાર

અહીં નીચે કેટલાક સરળ સ્ટેપ આપેલ છે જેને follow કરીને તમે આજનું સંદેશ પેપર pdf download કરી શકો છો.

 • સૌથી પહેલા, સંદેશ ન્યૂઝ પેપર ની ઓફિશ્યિલ વેબસાઈટ https://sandeshepaper.in પર જાઓ.
 • Website ઓપન કારિયા પછી તમને અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભુજ અને ભાવનગર સિટી ના ન્યૂઝ પેપર નું લિસ્ટ તેમજ વિવિધ પ્રકારની પૂર્તિઓ નું લિસ્ટ જોવા મળશે.
 • તમારા મનપસંદ Gujarati newspaper પર ક્લિક કરો.
 • એક નવું જ પેજ ઓપન થશે જેમાં તમે પસંદ કરેલ સંદેશ ઈ પેપર જોવા મળશે.
 • તમે આ ઓપન થયેલ ન્યૂઝ પેપર ને ત્યાં online પણ વાંચી શકો છો.
 • sandesh news paper pdf તરીકે download કરવા માટે તે પેજ પર ઉપર જમણી બાજુ કોર્નર માં આપેલ download બટન પર ક્લિક કરો.
 • ત્યાર બાદ તમને today Gujarati news paper sandesh નું એક-એક પેજ download કરવા મળશે.
 • તમારું મનગમતું સંદેશ ન્યૂઝ પેપર ગુજરાતી નું પેજ pdf સ્વરૂપે download કરો અને વાંચો.

Sandesh Epaper App

મિત્રો તમે Sandesh Epaper App નો ઉપયોગ કરી ને પણ દરરોજ Sandesh Newspaper Today in Gujarati ની pdf download કરી શકો છો. અથવા તમે Application પર જ Online ગુજરાતી ન્યૂઝ વાંચી શકો છો.

Sandesh Epaper App features:

 • જ્યારે પ્રકાશિત થાય છે ત્યારે નવા અંકો આપમેળે રિફ્રેશ થાય છે.
 • પિંચ ઝૂમ-ઇન અને ઝૂમ-આઉટ સુવિધા.
 • ક્લિપીંગ સેવ અને શેર ફીચર.
 • પેજ દર પેજ નેવિગેશન.
 • સિંગલ/મલ્ટી-પેજ ડાઉનલોડ સુવિધા.
 • નવીનતમ સમાચાર આવૃત્તિ સાથે હોમ પેજનું Auto-update.

Install Sandesh Epaper App:- Click Here

સંદેશ ઇપેપર એ એક Online Gujrati Newspaper છે જે તેના સૌથી મોટા વાચકો માટે વિશ્વભરમાં જાણીતું છે. સંદેશ માત્ર એક અખબાર કરતાં વધુ છે. તે લોકોનો અવાજ અને આત્મા પણ છે.

Conclusion

અમે સમયાંતરે આ પોસ્ટ Sandesh newspaper today in gujarati ને અપડેટ કરીએ છીએ જેથી કરી તમે દરરોજ સંદેશ ન્યૂઝ પેપર ગુજરાતી ની PDF ફાઈલ આરામ થી download કરી શકો છો માટે આ પોસ્ટને બુકમાર્ક કરવાનું ભૂલશો નહિ

Download Appઅહીં ક્લિક કરો

નોંધ : સરકારી માહિતી ટીમ દ્વારા દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહે એ માટે માહિતી એપ બનાવી એક પ્રયાસ કરેલો છે . અમુક અક્ષર ગુજરાતીમાં લખવાં માં ભૂલ પડતી હોઈ છે ,માટે ભૂલ-ચૂક માફ કરજો . આ એપ અને વેબસાઈટ તમારા મિત્રો ને જરૂર શેર કરજો,આભાર સરકારી માહિતી ટીમ

Download MahitiApp

MahitiApp Download

Recent Posts

Categories

Trending

DMCA.com Protection Status DISCLAIMER: This is neither the official website nor linked to any Government organization, agency, office or official in any way. This is a public website and author share information about government schemes on this website. All the logos/images posted on this website are the property of their actual copyright/trademark owners. Copyright © 2015 -2021 | All Rights Reserved By MahitiApp.In | Design & Developed by BookMyWork® Corporation