google news

કૃષ્ણ જન્માષ્ટમી 2022 | Wishes, Quotes, Shayari, Message and Status in Gujarati

કૃષ્ણ જન્માષ્ટમી ને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે દર વર્ષે પુરા ભારત માં શ્રાવણ વદ આઠમ ના રોજ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર શુક્રવાર, 19 August 2022 ના રોજ ઉજવવામાં આવશે. આ પવિત્ર તહેવાર નિમિતે હું આ પોસ્ટ માં તમારા માટે બેસ્ટ 50+ Happy Krishna Janmashtami Wishes in Gujaratiઅને Janmashtami Quotes in Gujarati લાવ્યો છું, જે તમને જરૂર પસંદ આવશે.

કૃષ્ણ જન્માષ્ટમી 2022


કૃષ્ણ જન્માષ્ટમી ના પવિત્ર તહેવાર માટે અહીં નીચે ખુબજ સરસ Happy Krishna Janmashtami Wishes in Gujarati, Janmashtami Quotes in Gujarati, Radha Krishna Quotes in Gujarati, Janmashtami Shayari in Gujarati અને Janmashtami Status in Gujarati આપેલ છે. જે તમને તમારા મિત્રો અને પરિવારના સભ્યો ને કૃષ્ણ જન્માષ્ટમી ની શુભેચ્છાઓ પાઠવવામાં મદદરૂપ થશે.

Janmashtami Wishes in Gujarati

આ જન્માષ્ટમી, હું ઈચ્છું છું કે ભગવાન કૃષ્ણ તમને હંમેશા સુખ, શાંતિ અને પ્રેમ આપે.

???? Happy Krishna Janmashtami ????

ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોત્સવ જન્માષ્ટમી ના પાવન પર્વ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.

???? હેપી કૃષ્ણ જન્માષ્ટમી ????

માખન નો કટોરો, મિશ્રી નો થાળ,
માટી ની ખુશ્બુ, વરસાદ ની ફુહાર,
રાધા ની ઉમ્મીદ કન્હૈયા નો પ્રેમ,
મુબારક તમને આ જન્માષ્ટમીનો તહેવાર.

???? જન્માષ્ટમી ની શુભકામનાઓ ????

કૃષ્ણ જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિત્તે સર્વ મિત્રો અને પરિવાર ને મારા જય શ્રી કૃષ્ણ.

???? Happy Janmashtami 2022 ????

ચંદન કી ખુશ્બુ ઔર રેશમ કે હાર, મંગલમય હો આપકો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી કા પહ પાવન ત્યોહાર.

???? જન્માષ્ટમી ની શુભેચ્છાઓ ????

Janmashtami Quotes in Gujarati

કેટલીય ઝંખના ઓ સ્વપ્ન મા જાગી હશે,
જ્યારે ઉંઘતી રાધા હશે ને વાંસળી વાગી હશે.

???? કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામના ????

પ્રેમ થી મોટો આકાર… અને “કૃષ્ણ” થી મોટો કલાકાર આ દુનિયામાં ક્યાંય નથી..!

???? કૃષ્ણ જન્માષ્ટમી ની શુભેચ્છા ????

માયા લગાડી માધવા, તેં ભુલાવી દીધા અમારા ભાન,
કાળજ વીંધ્યા કાન,પણ તો’યે “વ્હાલપ”ના ઘટે વાલીડા.

???? જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ ????

અનેક રંગ થી સજ્જ છે આ મોરપીંછ અને
છતાય સહુ આકર્ષાય છે શ્યામ રંગ થી.

???? જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ ????

દહીં કી હાંડી, બારીશ કી ફુહાર,
માખન ચૂરાને આયે નન્દલાલ.

???? કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામનાઓ ????

Krishna Janmashtami 2022 -Janmashtami 2022 Date and Muhurat

Lord Krishna is the most unique and different God out of all. The whole Hindu religion prays him in the form of a child.  Lord Krishna is believed to be the nature of a child and this is the reason it all of his devotees prays him in his child form that is Laddu Gopal.  Every year Janmashtami is celebrated with full devotion and happiness and everyone keeps on waiting for this auspicious day.

2022 Janmashtami Date and Shubh Muhurat

The prayer of Lord Krishna is done in various ways as known by the devotees. Many times we don’t know about the correct mantras due to which even after praying the God with full devotion we do not get the positive results. Here is the 2022 date of Krishna Janmashtami in India:

Janmashtami 2022 Date: 19th August 2022

2022 Janmashtami Puja Time: 12:02 AM to 12:47 AM

Janmashtami 2022 Puja Duration: 00 Hours 45 Mins

So to keep Lord Krishna happy on the day of Janmashtami correct guidance is needed. Following mantras should be recited on Janmashtami to make Lord Krishna happy.

Download Appઅહીં ક્લિક કરો

આશા છે કે તમને અમારા લેખમાં ઇ શ્રમ પોર્ટલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે. જો હજુ પણ, તમે તેના વિશે કંઈપણ પૂછવા માંગતા હો, તો ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા અમને પૂછો અને અમે ચોક્કસપણે તમને ટૂંક સમયમાં જવાબ આપીશું.

નોંધ : સરકારી માહિતી ટીમ દ્વારા દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહે એ માટે માહિતી એપ બનાવી એક પ્રયાસ કરેલો છે . અમુક અક્ષર ગુજરાતીમાં લખવાં માં ભૂલ પડતી હોઈ છે ,માટે ભૂલ-ચૂક માફ કરજો . આ એપ અને વેબસાઈટ તમારા મિત્રો ને જરૂર શેર કરજો,આભાર સરકારી માહિતી ટીમ

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો