google news

Khel Mahakumbh 2023 | ખેલ મહાકુંભ 2023

Khel Mahakumbh 2023 Gujarat Registration Date | Khel Mahakumbh Gujarat | Gujarat Khel Mahakumbh Apply online | Gujarat Khel Mahakumbh Date 2023 Schedule & Time Sports Game List | ઘરે બેઠા ખેલ મહાકુંભની રજીસ્ટ્રેશન કરો

રમત એટલે સ્પોર્ટ્સ શારીરિક ક્રિયા-પ્રતિક્રિયા છે. જેમાં હરીફો એક-બીજા સાથે મનોરંજન કે ઈનામ માટે સ્પર્ધા કરે છે. રમતએ આખા શરીરના કાર્યોને સક્રિય રાખે છે. જેથી શરીર અને મનની શક્તિમાં વધારો કરે છે. આવા ઘણા બધા ફાયદા હોવાથી ગુજરાત સરકાર રમત-ગમતને પ્રોત્સાહન આપે છે. જેના માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કામ કરે છે. આ વિભાગ દ્વારા જુદી-જુદી રમતમાં જોડાય તે માટે ખેલ મહાકુંભ ચાલુ કરેલ છે. ચાલો પ્રિય વાંચકો આ આર્ટિકલ દ્વારા ખેલ મહાકુંભ 2023 નું રજિસ્ટ્રેશન કેવી રીતે કરીશું, તેમાં કેટલી રમતો છે વગેરે તમામ માહિતી મેળવીશું.

Khel Mahakumbh 2023 | ખેલ મહાકુંભ 2023

સાહસ, ઉમ્મીદ અને અવસરનો સંગમ એટલે ખેલ મહાકુંભ. ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય,તાલુકા અને જિલ્લા કક્ષાએ નાગરિકોમાં રમત-ગમત પ્રત્યે પ્રોત્સાહક વાતાવરણ ઉભું થાય તે મુખ્ય ઉદ્દેશ્ય છે. Khel MahaKumbh 2023 માં કુલ 29 રમતો સામેલ છે. જેમાં 30 કરોડથી વધુના ઈનામો વિતરણ થશે. આ ઉપરાંત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહાકુંભ પણ સામેલ છે. વધુમાં ગુજરાતના દરેક ખેલાડી પોતાની સ્પોર્ટ્સ ભાગ લઈ “રમશે ગુજરાત…જીતશે ગુજરાત” વાક્યને સિદ્ધ કરશે

Important Point of Khel Mahakumbh 2023 Gujarat Registration

આર્ટિકલનું નામખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન 2023
આર્ટિકલની ભાષાગુજરાતી અને English
ખેલ મહાકુંભનો ઉદ્દેશગુજરાતના ખેલાડીઓને રમત-ગમતમાં પ્રોત્સાહન મળે અને વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લઈને રાજ્ય રમતક્ષેત્રે ગૌરવ અપાવે
વિભાગSports, Youth & Cultural Activities Department, Gujarat
કુલ રમતોની સંખ્યા29 થી વધારે
ખેલ મહાકુંભ માટે ક્વિક લિંક્સClick Here
Khel Mahakumbh Registration Starting DatePublished Soon
Sports, Youth & Cultural Activities Department Official WebsiteClick Here
Khel Maha Kumbh Official Websitehttps://khelmahakumbh.gujarat.gov.in/
Khel Mahakumbh Registration Last DatePublished Soon

Khel Mahakumbh 2023 Game List

ગુજરાતના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હેઠળ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કાર્યરત છે. આ વિભાગો દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં અગાઉથી Game List જાહેર કરવામાં આવેલ હોય છે. જે નીચે મુજબ છે.

ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન
Image Credit- Government Offcial Website (Khel Mahakumbh Gujarat)
  • આર્ચરી (Archery)
  • એથ્લેલટીકસ (Athletics)
  • બાસ્કેટબોલ (Basketball)
  • બેડમિન્ટન (Badminton)
  • ટેબલ ટેનીસ (Table Tennis)
  • ટેકવેન્ડોસ(Taekwondo)
  • યોગાસન (Yogasan)
  • આર્ટીસ્ટીસક સ્કેટટીંગ (Artistic Skating)
  • હેન્ડબોલ (Handball)
  • હોકી (Hockey)
  • વોલીબોલ (Volleyball)
  • કુસ્તી (Wrestling)
  • વેઇટ લીફ્ટીંગ (Weight Lifting)
  • ખો-ખો (Kho-kho)
  • શૂટીંગ બોલ (Shooting Ball)
  • સ્વીમીંગ (Swimming)
  • સ્કેટીંગ (Skating)
  • શૂટીંગ (Shooting)
  • સાઇકલીંગ (Cycling)
  • ફૂટબોલ (Football)
  • ચેસ (Chess)
  • જૂડો (Judo)
  • કબડ્ડી (Kabaddi)
  • ટેનીસ (Lawn Tennis)
  • રસસો ખેંચ (Tug of War)
  • જીમ્નાસ્ટીક (Gymnastics)
  • મલખામ્બ (Malkham)
  • કરાટે (Karate)
  • બોક્સિંગ (Boxing)

Khel Maha Kumbh Quick Link

ખેલ મહાકુંભ ૨૦૨૩ માં જુદી-જુદી રમતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાય છે. વ્યક્તિગત રજીસ્ટ્રેશન, શાળા-કોલેજનું રજીસ્ટ્રેશન તથા ટીમ રજીસ્ટ્રેશન અલગ-અલગ રીતે કરવાનું હોય છે. જેથી દરેક કામગીરી માટે અલગ-અલગ Links બનાવેલ છે. જે નીચે મુજબ છે.

SubjectQuick Links
School / College RegistrationClick Here
School / College LoginClick Here
Team RegistrationClick Here
Individual RegistrationClick Here
DSO / Senior Coach LoginClick Here
Generate Receipt from KMK IDClick Here

Khel Mahakumbh Age Limit

ખેલ મહાકુંભમાં ભાગ લેતા ખેલાડીઓ અલગ અલગ Age પ્રમાણે રમત રમાડવામાં આવશે. Khel Mahakumbh Age Group ની વિગતો નીચે મુજબ છે.

ખેલ મહાકુંભ ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો અને બાબતો

ખેલ મહાકુંભ 2023 માં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. જેના માટે નીચેની બાબતો રમતવીર પાસે હોવી ખૂબ જરૂરી છે.

  • આધારકાર્ડની નકલ (Download Aadhar Card)
  • મોબાઈલ નંબર
  • બેંક ખાતાની પાસબુક
  • કોચનું નામ, સરનામું અને મોબાઈલ નંબર
  • અંડર-11, અંડર-14 અને અંડર-17 ના ખેલાડીઓને સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ફરજિયાત શાળામાંથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
  • Open Age Group તથા અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓને પોતાનું રજીસ્ટ્રેશન પોતાની જાતે અથવા કોઈપણ શાળા/કોલેજમાંથી કરાવી શકશે.
  • ખેલ મહાકુંભમાં ખેલાડી દ્વારા રજીસ્ટ્રેશન કર્યા બાદ આઈ.ડી. અને પાસવર્ડની માહિતી મોબાઈલ પર એસ.એમ.એસ અથવા ઈ-મેલ થી પ્રાપ્ત થશે.

આ પણ વાંચો- આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો, તમારા મોબાઈલ માં ફક્ત પાંચ મિનિટ માં

Khel Mahakumbh Helpline Number

ગુજરાતના ખેલાડીઓને ખેલ મહાકુંભ ૨૦૨૩ માં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. Khel Mahakumbh Official Website પર રજિસ્ટ્રેશન કરતી વખતે કોઈ સમસ્યા કે પ્રશ્ન હોય તો ટોલ ફ્રી નંબર સંપર્ક કરી શકાશે. જેના માટે રમત-ગમત વિભાગ દ્વારા Khel Mahakumbh Helpline Number જાહેર કરેલ છે. જે નીચે મુજબ છે.

Khel Mahakumbh Toll Free Number :- 18002746151

Sport Authority of Gujarat Address :- સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, બ્લોક નંબર 14, ત્રીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન સેકટર-10, ગાંધીનગર

Khel MahaKumbh Official Website

ખેલ મહાકુંભમાં ખેલાડીઓને ભાગ લેવા માટે Online Registration સુવિધા ઉભી કરેલી છે. ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભની અધિકૃત વેબસાઇટ બહાર પાડેલી છે. ખેલાડીઓ https://khelmahakumbh.gujarat.gov.in/ પરથી વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરી શકાશે

Khel Mahakumbh 2023 Gujarat Online Registration

ગુજરાતના રમત-ગમતમાં રસ ધરાવતા ખેલાડીઓએ, શાળા/કોલેજના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં લાભ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે. Khel MahaKumbh Gujarat વેબસાઈટ પરથી ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. ઘરે બેઠા ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ તમારા બ્રાઉઝરમાં https://khelmahakumbh.gujarat.gov.in/ ટાઈપ કરવાનું રહેશે.
  • સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની ઓફિશિયલ વેબસાઈટ ખૂલશે.
  • જેમાં Home Page પર જમણી બાજુ “ખેલ મહાકુંભ – લોગિન/રજીસ્ટ્રેશન” આપેલું હશે.
  • જો તમે વેબસાઈટને અંગ્રેજી સ્ક્રીનમાં કરેલ હશે તો “KMK-Login/Register” પર ક્લિક કરો.
  • જેમાં શાળા/કોલેજના રજીસ્ટ્રેશન , ટીમ રજીસ્ટ્રેશન તથા વ્યક્તિગત રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો.
  • હવે જો તમારે વ્યક્તિગત રજીસ્ટ્રેશન(રજીસ્ટ્રેશન(Individual Registration) પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી કરવા માટેની ફોર્મ ખૂલશે.
  • જેમાં ખેલાડીની વિગતોમાં નામ,પિતાનું નામ, રમતનું નામ, પેટા રમતનું નામ વગેરે માહિતી ભરવાની રહેશે.
  • ત્યારબાદ વાલીની વિગતોમાં નામ,અટક અને મોબાઈલ નંબરની માહિતી ભરવાની રહેશે.
  • હવે ખેલાડીની બેંકની વિગતો ઓનલાઈન ભરવાની રહેશે.
  • ત્યારબાદ અન્ય વિગતોમાં કોચનું નામ, સરનામું અને મોબાઈલ નંબરની માહિતી ભરવાની રહેશે.
  • ખેલાડીએ એકરારનામું વાંચ્યા બાદ “હું સ્વીકારું છું” તેના પર ટીક કરીનેકરીને “સબમીટ” પર ક્લિક કરવાનું રહેશે.

FAQ’s Of Gujarat Khel Mahakumbh 2023

ખેલ મહાકુંભ 2023 માં કુલ કેટલી રમતો સામેલ છે?

ગુજરાત ખેલ મહાકુંભમાં અંદાજીત કુલ- 29 રમતોનો સમાવેશ થયેલો છે. (સરકારશ્રીના અધિકૃત Twitter Account માં સામેલ ડેટા મુજબ)

Khel Maha Kumbh 2023 માં રેજીસ્ટ્રેશન માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?

ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે khelmahakumbh.gujarat.gov.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

ખેલ મહાકુંભમાં કુલ કેટલી રકમના ઈનામો છે?

સ્પોર્ટસ ક્ષેત્રે વધુ ખેલાડીઓ જોડાય તે હેતુથી ઈનામ આપવામાં આવે છે. કુલ 30 કરોડથી વધુ રકમના ઈનામો સામેલ છે.

ગુજરાત સરકારના ખેલ મહાકુંભમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે કોઈ આયોજન થયેલ છે?

રમત-ગતમ વિભાગ દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલમહાકુંભનું આયોજન કરેલ છે.

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો