google news

GSSSB હેડ ક્લાર્ક ભરતી 2024, ઓનલાઈન અરજી કરો @gsssb.gujarat.gov.in

GSSSB હેડ ક્લાર્ક ભરતી 2024 : GSSSB દ્વારા 169 Head Clerk જગ્યાઓ માટે ભરતી જાહેર (GSSSB OJAS) ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા હેડ ક્લાર્ક કુલ 169 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. સતાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ અને https://gsssb.gujarat.gov.in/ પર GSSSB ક્લાસ 3 ની જાહેરાત આ વર્ષે પ્રસિદ્ધ થઇ છે. GSSSB Head Clerk Bharti 2024 | GSSSB Head Clerk Recruitment 2024 | www.gsssb.gujarat.gov.in | Posts: જુનિયર ક્લાર્ક | Total Vacancies: 169 | Last Date: 31/01/2024.

GSSSB હેડ ક્લાર્ક ભરતી 2024 હાઇલાઇટ્સ

પસંદગી મંડળગુજરાત ગૌણ સેવા પાસંદગી મંડળ (GSSSB)
જાહેરાત નં.212/2023-24
જોબ સ્થાનગુજરાત
પોસ્ટનું નામહેડ ક્લાર્ક
કુલ પોસ્ટ્સ169 પોસ્ટ્સ
વર્ગ/સંવર્ગવર્ગ III
ભરતી વર્ષ2024
જોબનો પ્રકારGSSSB
અરજી શરૂઆતની તારીખ04/01/2024
છેલ્લી તારીખ31/01/2024
નોંધણી મોડઓનલાઈન અરજી કરો
ઓફિશ્યિલ વેબસાઈટgsssb.gujarat.gov.in

પોસ્ટનું નામ: વિવિધ પોસ્ટ

  • હેડ ક્લાર્ક

શૈક્ષણિક લાયકાત GSSSB ભરતી 2024 :

  • ઉપયોગી લિંક નીચે સત્તાવાર જાહેરાતમાં વિગતો વાંચો .

આ પણ વાંચો

આ પણ વાંચો- લાઇટ બિલ ઓનલાઈન તપાસો, જુઓ સંપૂર્ણ માહિતી

GSSSB ખાલી જગ્યા 2024 કેવી રીતે અરજી કરવી :

  • રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે 

મહત્વપૂર્ણ તારીખો:

ઓનલાઈન અરજી શરૂ થાય છે04/01/2024 (પ્રારંભ 02:00 PM)
ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે31/01/2024 (23:59 વાગ્યા સુધી)

મહત્વપૂર્ણ લિંક: 

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

GSSSB હેડ ક્લાર્ક ભરતી 2024 ની છેલ્લી તારીખ શું છે?

GSSSB હેડ ક્લાર્ક ભરતીની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 છે

GSSSB હેડ ક્લાર્ક ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ શું છે

GSSSB હેડ ક્લાર્ક ભરતીની સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/ છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો