SarkariYojna
ઇન્ડિયન નેવીમાં 2800 અગ્નિવીર SSRની ભરતી 2022 , ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
ઇન્ડિયન નેવીમાં ધોરણ 12 પાસ યુવાનો માટે અગ્નિવીર એસએસઆરની 2800 ખાલી જગ્યાની ભરતી માટે 15 જુલાઈથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.અગ્નિપથ યોજના અંતર્ગત નેવીમાં અગ્નિવીર સિનિયર સેકન્ડરી રિક્રૂટ (SSR) ભરતીમાં 22 જુલાઈ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે.
GPSC ભરતી 2022 હાઇલાઇટ્સ
સંસ્થા નુ નામ | ઇન્ડિયન નેવી |
પોસ્ટનું નામ | સિનિયર સેકન્ડરી રિક્રૂટ – SSR |
કુલ ખાલી જગ્યાઓ | 2800 |
પોસ્ટ બનાવનાર | માહિતી એપ |
જોબ સ્થાન | ભારત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 22/07/2022 |
નોંધણી મોડ | ઓનલાઈન અરજી કરો |
સત્તાવાર વેબસાઈટ | https://www.joinindiannavy.gov.in/en/account/account/state |
આ પણ વાંચો – ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2022 , વાંચો જાહેરાત
પોસ્ટનું નામ:
- સિનિયર સેકન્ડરી રિક્રૂટ – SSR
શૈક્ષણિક યોગ્યતા
- અગ્નિવીર એસએસઆર માટે ધોરણ 12 પાસ ઉમેદવારોને લેવાશે. માત્ર સાયન્સ સ્ટ્રીમમાંથી પાસ ઉમેદવારો અરજી કરી શકશે.
આ પણ વાંચો
વય મર્યાદા:
- ઉમેદવારની ઉંમર 17થી 21 વર્ષ વચ્ચે હોવી જરૂરી. ઉમેદવારનો જન્મ 1 નવેમ્બર, 1999 થી 30 એપ્રિલ, 2005 વચ્ચે થયો હોવો જોઈએ. જોકે પહેલી બેચમાં ઉમેદવારોને બે વર્ષની છૂટછાટ અપાશે. એટલે કે આ વખતે 23 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે.
પગાર:
- પસંદગી પામનારા ઉમેદવારને દર મહિને રૂ. 30 હજાર સુધી સેલ૨ી અપાશે.
આ પણ વાંચો- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 , જીતો 25 કરોડના ઇનામો
ઇન્ડિયન નેવીમાં 2022 કેવી રીતે અરજી કરવી :
- રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે
મહત્વપૂર્ણ તારીખો:
ઓનલાઈન અરજી શરૂ થાય છે | 15/07/2022 |
ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે | 22/07/2022 |
મહત્વપૂર્ણ લિંક:
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
ઇન્ડિયન નેવી ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?
છેલ્લી તારીખ 22 જુલાઈ 2022 છે
ઇન્ડિયન નેવી ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે
GPSC ની સત્તાવાર વેબસાઇટ https://www.joinindiannavy.gov.in/en/account/login છે

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક, ફ્રી માં ડાઉનલોડ કરો
-
જાણો તમારી ઉંમર જન્મતારીખ નાખીને , તમે કેટલા વર્ષના થયા એ ચેક કરો
-
પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022, ઓનલાઈન અરજી @esamajkalyan.gujarat.gov.in
-
ગુજરાતના નવા નકશા ઓનલાઇન જુઓ, જાણો સંપૂર્ણ માહિતી
-
HDFC બેંકમાં આવી ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @hdfcbank.com
-
ઘરઘંટી સહાય યોજના 2022, ઓનલાઈન અરજી @esamajkalyan.gujarat.gov.in