google news

કેન્દ્ર સરકાર દ્વારા ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં નથી આવતી, વાંચો સંપૂર્ણ સાચી માહિતી

મિત્રો હમણા WhatsApp પર દેશની આર્થિક રૂપે નબળા અને શ્રમિક મહિલાઓની કેન્દ્ર સરકાર દ્વારા ‘ફ્રી સિલાઈ મશીન યોજના’ હેઠળ મફત સિલાઈ મશીન ઉપલબ્ધ કરી શકાય છે આ મેસેજ ફરી રહયો છે , જેની કેન્દ્ર સરકાર દ્વારા તેનો દાવો ફર્ઝી છે એમ કહયું છે , થોડા સમય પેહલા ગુજરાત સરકાર દ્વારા માનવ ગરિમા યોજના હેઠળ ફ્રી સિલાઈ મશીન આપવાના છે એ માટે ના ફોર્મ ભરવાની પક્રિયા તારીખ 30/06/2022 નો રોજ પૂર્ણ કરેલ છે

કોઈ પણ ફ્રી સિલાઈ મશીન યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી નથી

આ પણ વાંચો

આથી જણાવવાનું કે દરેક યોજનાઓ વિષે સંપૂર્ણ માહિતી એમની ઓફિસિયલ વેબસાઈટ પર ચેક કરી ત્યાર બાદ જ ફોર્મ ભરવું , હમણાં સાયબર ક્રાઈમ બહુ વધી ગયો છે , તમારા આવતી લિંક પણ ચેક કરીને ઓપન કરવી

View Tweet

મહત્વપૂર્ણ લિંક:

સંપૂર્ણ માહિતીઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

કેન્દ્ર સરકાર દ્વારા ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં નથી આવતી
કેન્દ્ર સરકાર દ્વારા ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં નથી આવતી

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

માહિતી સાચી છે કે ખોટી એ ચેક કરતી ભારત સરકારની સત્તાવાર વેબસાઇટ શું છે

સત્તાવાર વેબસાઇટ.  https://twitter.com/PIBFactCheck

માહિતી સાચી છે કે ખોટી એ ચેક કરતી ભારત સરકાર નું ઇ-મેઇલ આઈડી કયું છે

ઇ-મેઇલ આઈડી socialmedia@pib.gov.in

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો