SarkariYojna
હર ઘર તિરંગાનો ફોટો બનાવો, તમારા મોબાઈલમાં ફોટો બનાવવા અહીં ક્લીક કરો
હર ઘર તિરંગાનો ફોટો બનાવો : હર ઘર તિરંગાનો ફોટો બનાવવા Har Ghar Tiranga, Tiranga Whatsapp Dp, હર ઘર તિરંગા, Tiranga DP Maker: Har Ghar Tiranga માં હજારો ઝુંબેશ સ્થાનિક, રાષ્ટ્રીય સ્તરે આયોજિત કરવામાં આવી છે.
હર ઘર તિરંગાનો ફોટો બનાવો
આ સ્વતંત્રતા દિવસ પર, ભારત સરકાર ઈચ્છે છે કે દરેક ઘર આપણા દેશનું ગૌરવ “ત્રિરંગા” સાથે જોડાય. આમ, આપણા દેશના સ્વતંત્રતા દિવસ (15મી ઓગસ્ટ 2022)ના સન્માનમાં, આપણી સરકારે “હર ઘર તિરંગા અભિયાન” શરૂ કર્યું છે. હર ઘર તિરંગા પ્રમાણપત્ર રજીસ્ટ્રેશન કરીને ડાઉનલોડ કરી શકશો જેની સંપૂર્ણ માહિતી નીચે લેખમાં આપેલ છે તે ઉપરાંત, હર ઘર તિરંગા સ્લોગન, હર ઘર તિરંગા પ્રમાણપત્ર નોંધણી વગેરે વિશે વધુ જાણવા માટે તમે આ લેખ વાંચી શકો છો.
જો તમને રજીસ્ટ્રેશન અને સર્કટીફીકેટ ડાઉનલોડ કરવામાં કોઈ તકલીફ પડે તો પોસ્ટના અંતે આપેલ કમેન્ટ બોક્ષમાં અમને જણાવી શકશો.
અભિયાનનું નામ | હર ઘર તિરંગા (આઝાદી કા અમૃત મહોત્સવ) |
અભ્યાનની જાહેરાત | વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી દ્વારા અભિયાનની જાહેરાત કરવામાં આવી |
અભિયાન શરુઆત તારીખ | ૧૩ મી ઓગસ્ટ 2022 |
અભિયાન છેલ્લી તારીખ | ૧૫ મી ઓગસ્ટ 2022 |
રજીસ્ટ્રેશન મોડ | ઓનલાઈન |
ઓફિશ્યલ વેબસાઈટ | www.harghartiranga.com |
આ પણ વાંચો : હર ઘર તિરંગા અભિયાન : ઓનલાઇન તમારું રજિસ્ટ્રેશન કરી સર્ટિફિકેટ ડાઉનલોડ કરો
હર ઘર તિરંગામાં સેલ્ફી કઈ રીતે અપલોડ કરવી?
- Step 1: તમારે પહેલા હર ઘર તિરંગા અભિયાનની સત્તાવાર વેબસાઇટમાં સાઇન ઇન કરવું આવશ્યક છે.
- Step 2: તે પછી “અપલોડ સેલ્ફી” પસંદ કરો. આ વિકલ્પ પસંદ કર્યા પછી તમને એક સંવાદ વિન્ડો દેખાશે.
- Step 3: તમારે પછી સંવાદ બોક્સમાં તમારું નામ દાખલ કરવું આવશ્યક છે.
- Step 4: તમારે તેને નીચે ખેંચવું પડશે અથવા અપલોડ કરવા માટે ફાઇલ પસંદ કરવી પડશે.
- Step 5: ફોટો અપલોડ થયા પછી, “સબમિટ કરો” પસંદ કરો.
અમને વિશ્વાસ છે કે તમે હવે હર ઘર તિરંગા યોજનાની સંપૂર્ણ સમજણ ધરાવો છો. આ લેખ વાંચ્યા પછી પણ, જો તમારી પાસે હજી પણ હર ઘર તિરંગા પ્રમાણપત્ર ડાઉનલોડ વિશે પ્રશ્નો અથવા પૂછપરછ હોય, તો તેમને નીચેના ટિપ્પણીઓ વિભાગમાં પોસ્ટ કરો. અમે શક્ય તેટલી વહેલી તકે તમારા કોઈપણ પ્રશ્નો અને ટિપ્પણીઓનો જવાબ આપવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું
આ પણ વાંચો : જાણો તમારી ઉંમર જન્મતારીખ નાખીને , તમે કેટલા વર્ષના થયા એ ચેક કરો
મહત્વપૂર્ણ લિંક
તિરંગા ફોટો ફ્રેમ બનાવો | અહીં ક્લિક કરો |
હર ઘર તિરંગા સર્ટિફિકેટ ડાઉનલોડ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
હર ઘર તિરંગા અભિયાનમાં કોણ ભાગ લઈ શકે?
આ હર ઘર તિરંગા અભિયાનમાં દેશના તમામ નાગરિકો ભાગ લઈ શકે છે
હર ઘર તિરંગા અભિયાન માટેની સત્તાવાર વેબસાઇટ શું છે ?
સત્તાવાર વેબસાઇટ https://harghartiranga.com/

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in