google news

10 પાસ માટે સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

10 પાસ માટે સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ભરતી 2022 : સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ તાજેતરમાં બુક બાઈન્ડર અને ઓફસેટ મશીન બાઇન્ડર ભરતી 2022 માટે અરજી આમંત્રિત કરી છે

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022

સંસ્થાનું નામસરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ
પોસ્ટનું નામબુક બાઈન્ડર અને ઓફસેટ મશીન બાઇન્ડર
જગ્યાની સંખ્યા13
અરજી કરવાની રીતઑફલાઇન
જોબ સ્થળઅમદાવાદ
જોબ કેટેગરીએપ્રેન્ટિસ
છેલ્લી તારીખ20 ઓગસ્ટ 2022
માહિતી એપ હોમપેજઅહીં ક્લિક કરો

ગવર્મેન્ટ પ્રિન્ટિંગ પ્રેસ માં ભરતી પોસ્ટનું નામ

  • બુક બાઈન્ડર : 12
  • ઓફસેટ મશીન બાઇન્ડર : 01

આ પણ વાંચો : HDFC બેંકમાં આવી ભરતી 2022, ઓનલાઈન અરજી કરો

ભરતી લાયકાત

પોસ્ટનું નામશૈક્ષણિક લાયકાત
બુક બાઈન્ડર: 128મું પાસ
ઑફસેટ મશીન બાઇન્ડર : 01ધોરણ 10 પાસ (વિજ્ઞાન વિષય સાથે)

કેવી રીતે અરજી કરવી?

  • લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા , તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. નીચેના સરનામે મોકલવાની રહેશે, અધુરી વિગતોવાળી અને સમય મર્યાદા પછી આવેલ અરજીઓ અમાન્ય ગણાશે,

નોંધ: અરજીકર્તાઓને અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચવા વિનંતી કરવામાં આવે છે.

અરજી મોકલવાનું સરનામું :

  • સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ

આ પણ વાંચો : તલાટી જૂના પેપર 2010 થી 2017, PDF ડાઉનલોડ કરો

મહત્વપૂર્ણ લિંક :

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ જાહેરાત નોટિફિકેશનઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓગસ્ટ 2022 છે.

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

10 પાસ માટે સરકારી પ્રિન્ટિંગ પ્રેસ  ભરતી 2022
10 પાસ માટે સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો