google news

જ્ઞાન સહાયક ઉમેદવારો ઓનલાઇન અરજી કન્ફર્મ કરવા માટે અંતિમ તક, વાંચો શિક્ષણ વિભાગની નોટિફિકેશન @gyansahayak.ssgujarat.org

ગુજરાત શાળા શિક્ષણ પરિષદ, સમગ્ર શિક્ષા, સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે જ્ઞાન સહાયક (પ્રાથમિક) અને જ્ઞાન સહાયક (માધ્યમિક) યોજના અંતર્ગત કેટલાક ઉમેદવારો દ્વારા શરતચૂકથી ઓનલાઇન અરજી કન્ફર્મ નથી કરેલ (Not Confirmed) તેવા ઉમેદવારો ઓનલાઇન કન્ફર્મ (Confirm) કરવા માટે અંતિમ તક આપવામાં આવે છે

જ્ઞાન સહાયક ઉમેદવારો ઓનલાઇન અરજી કન્ફર્મ કરવા માટે અંતિમ તક

જ્ઞાન સહાયક (પ્રાથમિક) અને જ્ઞાન સહાયક (માધ્યમિક) યોજના અંતર્ગત કેટલાક ઉમેદવારો દ્વારા આ જાહેરાત સંદર્ભે શરતચૂકથી ઓનલાઇન અરજી કન્ફર્મ નથી કરેલ (Not Confirmed) તેવા ઉમેદવારો તરફથી મળેલ વ્યાપક રજૂઆતોને ધ્યાને લઇ વિશાળ હિતમાં આ તમામ ઉમેદવારોને સમાન તક આપવાના ઉદ્દેશ્યથી જે ઉમેદવારોએ શરતચૂકથી અરજી ઓનલાઇન કન્ફર્મ કરેલ નથી તેમને નીચે દર્શાવેલ યોજના સંબંધિત પોર્ટલ પર પોતાની અરજી તા.૧૦.૧૦.૨૦૨૩, મંગળવાર સવારે ૧૧:૦૦ કલાક થી તા.૧૨.૧૦.૨૦૨૩, ગુરૂવાર રાત્રિના ૨૩:૫૯ કલાક સુધીમાં ઓનલાઇન કન્ફર્મ (Confirm) કરવા માટે અંતિમ તક આપવામાં આવે છે

જ્ઞાન સહાયક ઓનલાઇન અરજી છેલ્લી તારીખ

તા.૧૨,૧૦.૨૦૨૩ પછી ઓનલાઇન કન્ફર્મન થયેલ હોય તે અરજીઓને મેરીટ યાદી માટે કોઇ પણ સંજોગોમાં ધ્યાને લેવામાં આવશે નહિ, જેની ખાસ નોંધ લેવી.

જ્ઞાન સહાયક ઓનલાઇન અરજી કન્ફર્મ કેવી રીતે કરવી 

રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કન્ફર્મ કરી શકે છે 

  • સૌ પ્રથમ Gyan Sahayak ની સત્તાવાર વેબસાઈટ  https://gyansahayak.ssgujarat.org/homeપર માં જાઓ.
  • ત્યારબાદ તમારી સ્ક્રીન પર આવેલ ઓનલાઇન ફોર્મ માં તમે અરજી કન્ફર્મ કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • તમારું અરજી સફળતા પૂર્વક કન્ફર્મ થઈ ગઈ હશે.

મહત્વપૂર્ણ તારીખો:

અરજી કન્ફર્મ કરવાની છેલ્લી તારીખ12 ઓક્ટોબર 2023

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Gyan Sahayak Bharti 2023  મહત્વપૂર્ણ લિંક :

ભરતી પોર્ટલhttp://gyansahayak.ssgujarat.org/
અરજી કન્ફર્મ કરવા બાબતે જાહેર નોટિસ અહીં ક્લિક કરો.
અરજી કન્ફર્મ કરવા અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો