google news

Gujarat Metro Rail Corporation Limited Bharti 2023 : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023, અહીંથી કરો અરજી @gujaratmetrorail.com

Gujarat Metro Rail Corporation Limited Bharti 2023 : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનદ્વારા નોકરી માટે જાહેરાત પ્રસિદ્ધ કરી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોને આ પોસ્ટ માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે, લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. આ સરકારી માહિતી તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂરથી શેર કરીને જણાવજો.

GMRC ભરતી 2023। GMRC Bharti 2023 | GMRC Bharti Form Onine | Gujarat Metro Rail Corporation Limited  bharti 2023 | ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023 | ગુજરાત મેટ્રો ભરતી 2023 | GMRC Bharti Online Link| | GMRC Bharti 2023 છેલ્લી તારીખ । | GMRC Bharti last date 2023

Gujarat Metro Rail Corporation Limited Bharti 2023

સંસ્થાનું નામગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)
પોસ્ટનું નામ
કુલ જગ્યાઓ82
અરજી કરવાની છેલ્લી તારીખ17/10/2023
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.gujaratmetrorail.com/

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત :

  • મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

GMRC ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી ?

  1. સત્તાવાર વેબસાઇટ એટલે કે https://www.gujaratmetrorail.com ની મુલાકાત લો
  2. careers પેજ પર ક્લિક કરો.
  3. વિવિધ પોસ્ટ શોધો અને પછી નોકરીની ખાલી જગ્યાઓ માટે સંપૂર્ણ સૂચનાઓ વાંચો .
  4. અરજી ફોર્મ ભરો.
  5. ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો

GMRC ભરતી અગત્યની તારીખો

ફોર્મ ભરવાની શરૂ તારીખ04/10/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17/10/2023

મહત્વપૂર્ણ લિંક : 

સત્તાવાર વેબસાઈટhttps://www.gujaratmetrorail.com
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ચેનલમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી કરવાની માં અરજી છેલ્લી તારીખ શું છે ?

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર 2023 છે

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે ?

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતીની સત્તાવાર વેબસાઇટ https://www.gujaratmetrorail.com છે

લેખન સમાપન

આ લેખ દ્વારા, અમારી ટીમ તરફથી તમને GMRC Bharti 2023 ની તમામ મહત્વપૂર્ણ વિગતવાર માહિતી આપી છે. છતાં પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો હોય તો તમે નીચે આપેલ કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને , અથવા ટેલિગ્રામ ચેનલ પર સંપર્ક કરો જેથી અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપવાની કોશિશ કરીશું .

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો