google news

કલાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર તેમજ વિવિધ પોસ્ટ માટે ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓક્ટોબર 2023

JMC Bharti 2023 : જામનગર મહાનગરપાલિકા ભરતી 2022 : જામનગર મહાનગરપાલિકામાં કલાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર તેમજ વિવિધ પોસ્ટ જગ્યા માટે જાહેરાત પ્રસિદ્ધ કરી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોને આ પોસ્ટ માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે, લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. આ સરકારી માહિતી તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂરથી શેર કરીને જણાવજો.

JMC ભરતી 2023। JMC Bharti 2023 | JMC Bharti Form Onine | jamnagar municipal corporation bharti 2023 | જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 | જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 | JMC Bharti Online Link | JMC Bharti 2023 છેલ્લી તારીખ । | JMC Bharti last date 2023

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023

સંસ્થાનું નામજામનગર મહાનગરપાલિકા
પોસ્ટનું નામકલાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર તેમજ વિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ60
ઇન્ટરવ્યૂ તારીખ14/10/2023
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.mcjamnagar.com/

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કલાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર તેમજ વિવિધ પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

  • મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગાર ધોરણ (પે-સ્કેલ)

  • અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) : 17,000 /-
  • કલાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર : 15,500 /-

ઉંમર મર્યાદા

  • અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) : ૧૮ થી ૩૩ વર્ષ
  • કલાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર :૧૮ થી ૩૩ વર્ષ

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી ?

  1. સત્તાવાર વેબસાઇટ એટલે કે https://www.mcjamnagar.com/ની મુલાકાત લો
  2. careers પેજ પર ક્લિક કરો.
  3. વિવિધ પોસ્ટ શોધો અને પછી નોકરીની ખાલી જગ્યાઓ માટે સંપૂર્ણ સૂચનાઓ વાંચો .
  4. અરજી ફોર્મ ભરો.
  5. ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો

GMC ભરતી અગત્યની તારીખો

ફોર્મ ભરવાની શરૂ તારીખ30/09/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ14/10/2023

મહત્વપૂર્ણ લિંક : 

સત્તાવાર વેબસાઈટhttps://www.mcjamnagar.com/
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાકલાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર | અધિક મદદનીશ ઈજનેર
વોટ્સએપ ચેનલમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

જામનગર મહાનગરપાલિકા ભરતી કરવાની માં અરજી છેલ્લી તારીખ શું છે ?

જામનગર મહાનગરપાલિકા ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓક્ટોબર 2023 છે

જામનગર મહાનગરપાલિકા ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે

જામનગર મહાનગરપાલિકા ભરતી સત્તાવાર વેબસાઇટ https://www.mcjamnagar.com/ છે

લેખન સમાપન

આ લેખ દ્વારા, અમારી ટીમ તરફથી તમને JMC Bharti 2023 ની તમામ મહત્વપૂર્ણ વિગતવાર માહિતી આપી છે. છતાં પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો હોય તો તમે નીચે આપેલ કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને , અથવા ટેલિગ્રામ ચેનલ પર સંપર્ક કરો જેથી અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપવાની કોશિશ કરીશું .

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો